AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપિકા, વિરાટથી લઈને ઋતિક સુધી… ફિલ્મો અને ક્રિકેટ સિવાય પણ આ રીતે કરે છે કરોડોની કમાણી, જાણો

ભારતીય સેલિબ્રિટીઓ કેવી રીતે માત્ર અભિનય કે ક્રિકેટ પૂરતા સીમિત ન રહેતા સફળ ઉદ્યોગપતિ બની રહ્યા છે તે જાણવું તમારા માટે ચોક્કસ રસપ્રદ રહેશે. ઋતિક રોશન, કૃતિ સેનન અને કેટરીના કૈફ જેવા એક્ટ્રેસ D2C માર્કેટમાં કરોડોનો વ્યવસાય કરી રહ્યા છે. અહીં જાણો કેવી રીતે ચાલે છે આખો બિઝનેસ.

| Updated on: Jul 26, 2026 | 7:40 PM
Share
આજના સમયમાં સેલિબ્રિટીઓ માત્ર ફિલ્મો, ક્રિકેટ અથવા જાહેરાતોથી જ કમાણી કરતા નથી. ઘણા જાણીતા સ્ટાર્સે પોતાની લોકપ્રિયતાને સફળ બિઝનેસમાં પરિવર્તિત કરી છે. ફેશન, બ્યુટી, ફિટનેસ અને લાઇફસ્ટાઇલ જેવા ક્ષેત્રોમાં તેઓ પોતાની બ્રાન્ડ્સ દ્વારા કરોડો રૂપિયાનો વ્યવસાય ઉભો કરી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ, આ સેલિબ્રિટી બ્રાન્ડ્સનું માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે અને ઘણી બ્રાન્ડ્સ દેશની અગ્રણી Direct-to-Consumer (D2C) કંપનીઓમાં સ્થાન મેળવી રહી છે.

1 / 7
બોલિવૂડ અભિનેતા ઋતિક રોશનની ફિટનેસ અને સ્પોર્ટ્સવેર બ્રાન્ડ HRX ભારતીય બજારમાં મજબૂત ઓળખ બનાવી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HRXનું વાર્ષિક ટર્નઓવર ₹1,000 કરોડથી વધુ પહોંચી ગયું છે. ફિટનેસ અને એક્ટિવવેર સેગમેન્ટમાં HRX આજે દેશની સૌથી સફળ સેલિબ્રિટી બ્રાન્ડ્સમાંની એક માનવામાં આવે છે.

2 / 7
અભિનેત્રી કૃતિ સેનનની સ્કિનકેર બ્રાન્ડ Hyphen ઝડપથી લોકપ્રિય બની રહી છે. અહેવાલો અનુસાર, બ્રાન્ડનું કુલ વેચાણ ₹400 કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, કેટરિના કૈફની મેકઅપ બ્રાન્ડ Kay Beautyએ પણ ભારતીય બ્યુટી માર્કેટમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેની કુલ ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (GMV) આશરે ₹350 કરોડ સુધી પહોંચી છે.

3 / 7
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેશન બ્રાન્ડ Wrogn યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. મીડિયા અહેવાલો મુજબ, કંપનીની આવક ₹232.34 કરોડ સુધી પહોંચી છે. બીજી તરફ, અભિનેતા રણવીર સિંહની ન્યુટ્રિશન અને હેલ્થ બ્રાન્ડ SuperYouએ પણ ઝડપથી વૃદ્ધિ નોંધાવી છે અને તેની વાર્ષિક રિકરિંગ આવક (ARR) આશરે ₹150 કરોડ સુધી પહોંચી હોવાનું કહેવાય છે.

4 / 7
અભિનેત્રી શ્રદ્ધા કપૂર જ્વેલરી બ્રાન્ડ Palmonas સાથે જોડાયેલી છે. અહેવાલો મુજબ, બ્રાન્ડની આવક આશરે ₹39 કરોડ છે. જ્યારે દીપિકા પાદુકોણની સેલ્ફ-કેર અને સ્કિનકેર બ્રાન્ડ 82°E પણ ધીમે ધીમે મજબૂત બજાર બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાન્ડની આવક લગભગ ₹14.7 કરોડ છે. નોંધનીય છે કે દીપિકા આ બ્રાન્ડની સહ-સ્થાપક છે અને તેમાં તેમની માલિકીનો હિસ્સો પણ છે.

5 / 7
બિઝનેસ નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ગ્રાહકોમાં વધતો વિશ્વાસ સેલિબ્રિટી બ્રાન્ડ્સની સફળતાના મુખ્ય કારણો છે. આજે સ્ટાર્સ માત્ર કોઈ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનીને નહીં, પરંતુ પોતે જ બ્રાન્ડ બનાવીને ઉદ્યોગસાહસિક તરીકે નવી ઓળખ ઉભી કરી રહ્યા છે.

6 / 7
ભારતમાં D2C અને ડિજિટલ કોમર્સનું માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટી આધારિત બ્રાન્ડ્સ માટે પણ નવી તકો ઊભી થઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં વધુ અભિનેતાઓ અને ખેલાડીઓ પોતાના વ્યવસાય શરૂ કરશે અને આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ મજબૂત બનશે.

7 / 7

જીવનભર મળશે ₹20,000 નું માસિક પેન્શન, LICની આ સ્માર્ટ પેન્શન યોજનાનું આખું ગણિત સમજો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">