એનર્જી સેક્ટરના આ શેર પર રોકાણકારો તૂટી પડ્યા, એક્સપર્ટે કહ્યું: ભાવ 240 સુધી જશે ! ગયા વર્ષે આવ્યો હતો IPO

આ એનર્જી સ્ટોક હજુ પણ 214.80ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 37 રૂપિયાથી નીચે છે. શેરનો 52 સપ્તાહનો લો ભાવ 49.99 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ કંપનીના શેરનું લિસ્ટિંગ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં થયું હતું.

| Updated on: Jun 07, 2024 | 5:54 PM
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની વાપસી બાદ એનર્જી સેક્ટરના શેરો ફોકસમાં રહેશે. આ સંદર્ભમાં, ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત કંપની ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) પણ તેજી જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે રોકાણકારો આ શેર પર ખરીદવા તુટી પડ્યા હતા.

1 / 10
ટ્રેડિંગ દરમિયાન શેરમાં 1.50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે શેર 180 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. જો કે, સ્ટોક હજુ પણ 214.80 રૂપિયાના 52-સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 37 રૂપિયા નીચે છે.

2 / 10
શેરનો 52 સપ્તાહનો લો ભાવ 49.99 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે IREDAના શેરનું લિસ્ટિંગ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં થયું હતું.

3 / 10
માર્કેટ એક્સપર્ટ રાજેશ સાતપુતેનું માનવુ છે કે IREDAના શેર પર રોકાણ કરી શકાય છે. જો તે 190 રૂપિયાને પાર કરે છે તો ભાવ પ્રતિ શેર 230-240 રૂપિયા સુધી જઈ શકે છે.

4 / 10
એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં વર્તમાન રોકાણકારોને શેર રાખવાની સલાહ આપવામાં આવી છે.

5 / 10
31 મેના રોજ પારેખે જણાવ્યું હતું કે IREDA સ્ટોકને 155 રૂપિયા પર મજબૂત ટેકો છે. જો તે 195 રૂપિયાને પાર કરે તો શેર 230 રૂપિયા સુધી જઈ શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીનો આઈપીઓ ગયા વર્ષે નવેમ્બરમાં આવ્યો હતો. આ IPOની ઇશ્યૂ કિંમત 32 રૂપિયા પ્રતિ શેર હતી.

6 / 10
માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં IREDAનો નફો એક વર્ષ અગાઉના 253.6 કરોડ રૂપિયાની સરખામણીએ 33 ટકા વધીને 337.4 કરોડ રૂપિયા થયો છે. માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં આવક વાર્ષિક ધોરણે 35 ટકા વધીને 481 કરોડ રૂપિયા થઈ છે.

7 / 10
તમને જણાવી દઈએ કે IREDA ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફોલો-અપ પબ્લિક ઑફરિંગ (FPO) લાવવાની યોજના બનાવી રહી છે.

8 / 10
હાલમાં જ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસે આ વાત કરી છે. IREDAની લોનનું વિતરણ નાણાકીય વર્ષ 2023-24માં 15.94 ટકા વધીને 25,089.04 કરોડ રૂપિયા થયું છે જે એક વર્ષ અગાઉ 2022-23માં 21,639.21 કરોડ રૂપિયા હતું.

9 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">