Summer Special Train : કૃષ્ણ જન્મભૂમિ મથુરા-વૃંદાવન ફરવા માટે અમદાવાદથી ચાલુ થઈ છે આ ટ્રેન, જાણો સંપૂર્ણ માહિતી

Ahmedabad to agra-mathura :વેકેશનનો લાભ અને વડિલો સાથે ફરવા જવું હોય તો મથુરા અને વૃંદાવન બેસ્ટ પ્લેસ છે. આ જગ્યાઓ પર પહોંચવા માટે રેલવે વિભાગે અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

| Updated on: May 16, 2024 | 1:15 PM
Summer Special Train : ટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી ચાલશે. આ ટ્રેન દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.50 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે.

1 / 5
એ જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ 16 મે 2024 થી 29 જૂન 2024 સુધી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે આગ્રા કેન્ટથી 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે અમદાવાદ પહોંચશે.

2 / 5
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ, થર્ડ એસીના 5 કોચ અને જનરલ ક્લાસના 14 કોચ હશે.

3 / 5
આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 949 જેટલું અંતર કાપશે. અમદાવાદથી આગ્રા તરફ જતાં ગોધરા સ્ટેશન આ ટ્રેન 20:50 એ પહોંચાડશે. આ ટ્રેન મોટો હોલ્ટ કોટામાં કરે છે. કોટા 03:05 વાગ્યે પહોંચે છે અને 03:15 એ ઉપડી જાય છે. આમ આ ટ્રેન 10 મિનિટનો આ સ્ટેશને રોકાય છે.

4 / 5
ટ્રેન નંબર 01920 નું બુકિંગ 15 મે, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">