AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેલિફોર્નિયામાં રહેતા ભારતીય લોકોએ ખાલિસ્તાન વિરુદ્ધ રેલી યોજી વિરોધ નોંધાવ્યો , જુઓ Photos

કેલિફોર્નિયાના આર્ટશિયામાં રહેતા લોકોએ ખાલિસ્તાનીઓના વધતા આંતકવાદ વિરુદ્ધ માર્ચ યોજી તેમનો વિરોધ કર્યો નોંધાવ્યો હતો. આ રેલીમાં કેલિફોર્નિયામાં વસવાટ કરતા અન્ય સમુદાયના લોકોનો પણ સપોર્ટ મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:21 PM
Share
છેલ્લાં ઘણાં દિવસોથી વિદેશની ધરતી પર ખાલીસ્તાનની માંગ ઉગ્ર બની છે. ખાસ કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોના નેતા અમૃતપાલ સિંહના ગુમ થયા બાદ આ હંગામો ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વધ્યો છે.

1 / 7
ત્યારે કેલિફોર્નિયાના આર્ટશિયામાં રહેતા લોકોએ ખાલિસ્તાનીઓના વધતા આંતકવાદ વિરુદ્ધ માર્ચ યોજી તેમનો વિરોધ કર્યો હતો. યોજાયેલ આ રેલીને જય હિન્દ રેલી નામ આપ્યુ હતુ અને ખાલિસ્તાની વિચારધારાનો વિરોધ કર્યો હતો.

2 / 7
ત્યારે આ અગાઉ એક ખાલિસ્તાની ગુજરાતીને ધમકી આપતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. તેમજ ભારતીય એમ્બેસી વિરુદ્ધ પર પ્રદર્શન કર્યુ હતુ.

3 / 7
દેશમાં વધી રહેલા આંતકના કારણે દેશભરમાં ખાલિસ્તાની મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અગાઉ ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓની નારે બાજીને લઈને કેટલાક લોકો શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી.

4 / 7
જે ભારતીયોને કેલિફોર્નિયાની વસવાટ કરતી અન્ય સમુદાય તરફથી પણ સમર્થન મળ્યુ હતું. તે ભારતને મોટો ટેકો દર્શાવે છે.

5 / 7
તમામ ભારતીય અમેરિકન સંસ્થાઓ હાજર રહી હતી. તે સ્પષ્ટપણે એકતા દર્શાવે છે અને હિંસાની નિંદા કરી હતી.

6 / 7
અગ્રણી નેતાઓ જેવા કે પરિમલ શાહ, નીરજ કે. , અરુણ દત્ત, ડૉ. ગડસલ્લી, રાજુભાઈ પટેલ, યોગી પટેલ અને ઉમાકાંત જોષી પણ હાજર રહ્યા હતા અને ખાલિસ્તાન વિરુદ્ધ રેલી યોજી હતી. આ પ્રસંગે ઈન્ડો અમેરિકન કલ્ચર સોશાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ યોગી પટેલે સમગ્ર આયોજન પાર પાડવા માટે કમર કસી હતી.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">