AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની ન્યુક્લિયર સાઇટને નિશાન બનાવી ? વાયરલ ‘Radiological Safety Bulletin’ ને લઈ ઉઠયા પ્રશ્નો

13 મે, 2025ના રોજ પાકિસ્તાનના પર્યાવરણીય મંત્રાલયનો એક ગુપ્ત દસ્તાવેજ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ દસ્તાવેજમાં ઉત્તર પાકિસ્તાનમાં રેડિયેશન લિક થવાની વાત કહેવામાં આવી છે, જે ઈન્ડિયમ-192 કેપ્સ્યુલના પરિવહન દરમિયાન થયેલી ખામીને કારણે થયું હોવાનું જણાવાયું છે.

| Updated on: May 14, 2025 | 3:29 PM
Share
13 મે, 2025ના રોજ પાકિસ્તાનના પર્યાવરણીય મંત્રાલય તરફથી જાહેર થયેલું એક દસ્તાવેજ ‘Radiological Safety Bulletin’  ઈન્ટરનેટ પર વાયરલ થયું છે. આ દસ્તાવેજમાં ઉત્તર પાકિસ્તાન સ્થિત એક સુવિધામાં રેડિયેશન લીક્સ થયાનું જણાવવામાં આવ્યું છે, જે ઈન્ડિયમ-192 કેપ્સ્યુલના પરિવહન દરમિયાન થયેલી યાંત્રિક ખામીને જવાબદાર ઠેરવે છે.

1 / 5
દસ્તાવેજ પર “CONFIDENTIAL – IMMEDIATE RELEASE” લખાયેલું છે અને તેમાં Radiation સ્તર, નિયંત્રણના પ્રયાસો અને પર્યાવરણીય મુલ્યાંકન વિશે વિગતવાર જણાવાયું છે. જોકે, તેના સમાવિષ્ટ કરતા વધારે ધ્યાન ખેંચે છે એ છે તેની સમયરેખા – Radiation લીક 11 મેના રોજ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછીનો દિવસ છે.

2 / 5
સામાન્ય રીતે વપરાતી ભાષાના વિપરીત, દસ્તાવેજમાં Radiation લીક માટે “24–55 કલાક” જેવો સમય ઉલ્લેખ કરવો તેને શંકાસ્પદ બનાવે છે. આ સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજ કૂત્સિત છે – જેમ કે અગાઉ સોશિયલ મીડિયા પર ફેલાયેલા અનેક નકલી પાકિસ્તાની દસ્તાવેજો, જેમ કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશેના જાતીય શોષણ કે મૃત્યુના દાવાઓ.

3 / 5
બુલેટિનના વાયરલ થતાં, ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાં ન્યુક્લિયર સાધનો હોઈ શકે. જોકે, અત્યાર સુધી આ દસ્તાવેજની અધિકૃત રીતે પુષ્ટિ થયેલી નથી અને એ હકીકતમાં નકલી પણ હોઈ શકે છે.

4 / 5
જ્યારે દસ્તાવેજની માન્યતા હજુ સંદિગ્ધ છે, ત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાએ એ દાવો વધુ જોરશોરથી આગળ ધપાવ્યો છે કે ભારતે પાકિસ્તાનની ન્યુક્લિયર સુવિધાને લક્ષ્ય બનાવ્યું હતું. (નોંધ : આ બુલેટિન લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. Tv9 ગુજરાતી આ લેટરની પુષ્ટિ કરતું નથી.)

5 / 5

“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">