81 રૂપિયાના IPO પર તુટી પડ્યા રોકાણકારો, એક કલાકમાં થયો સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ, ગ્રે માર્કેટમાં તોફાની તેજી

કેમિકલ કંપનીનો IPO આજે (સોમવાર, 3 જૂન) ખુલ્યાના એક કલાકની અંદર સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો હતો. બીએસઈના ડેટા અનુસાર, પ્રથમ દિવસે આઈપીઓ 10.69 વખત સબસ્ક્રાઈબ થયો હતો. IPOની અપેક્ષિત લિસ્ટિંગ કિંમત 217 રૂપિયા છે, જે IPO કિંમત 136 રૂપિયા કરતાં 55.88 ટકા વધારે છે.

| Updated on: Jun 03, 2024 | 6:24 PM
કેમિકલ કંપની ક્રોનોક્સ લેબ્સનો IPO આજે (સોમવાર, 3 જૂન) ખુલ્યાના એક કલાકની અંદર સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો હતો. આ ઈશ્યૂને રિટેલ અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.

1 / 8
બીએસઈના ડેટા અનુસાર, પ્રથમ દિવસે ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ 10.69 વખત સબસ્ક્રાઈબ થયો હતો. BSE ડેટા અનુસાર, Cronox Lab IPO શેર વેચાણ માટે 66,99,000 શેરની સામે 3,71,22,360 શેર માટે બિડ મળી હતી.

2 / 8
રિટેલ રોકાણકારોનો હિસ્સો 7.64 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો વર્ગ 7.50 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોટાનો 40 ટકા ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે બુક કરવામાં આવ્યો છે.

3 / 8
તમને જણાવી દઈએ કે આ ઈશ્યુ આજે, સોમવાર 3 બુધવાર સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું હતું અને 5 જૂને બંધ થશે. Cronox Lab Sciences IPOની પ્રાઇસ બેન્ડ 129 રૂપિયા થી 136 રૂપિયાની રેન્જમાં 10 રૂપિયાના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ સેટ કરવામાં આવી છે.

4 / 8
Cronox Labs IPO એ શુક્રવાર, 31 મેના રોજ એન્કર રોકાણકારો પાસેથી 39.04 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IPOમાં કોઈ નવો ઈશ્યુ કમ્પોનન્ટ નથી, માત્ર 95.7 લાખ ઇક્વિટી શેર્સની વેચાણ માટે ઓફર (OFS) છે.

5 / 8
InvestorGain.com અનુસાર, ક્રોનોક્સ લેબ સાયન્સના શેર્સ ગ્રે માર્કેટમાં 81 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

6 / 8
IPO પ્રાઇસ બેન્ડના અપર સર્કિટ અને ગ્રે માર્કેટમાં હાલના પ્રીમિયમને ધ્યાનમાં રાખીને, Cronox Lab Sciences IPOની અપેક્ષિત લિસ્ટિંગ કિંમત 217 રૂપિયા છે, જે IPO કિંમત 136 રૂપિયા કરતાં 55.88 ટકા વધારે છે.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">