AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓખાથી મુંબઈ જવા માટે આટલી ટ્રેનની સુવિધા છે, જલદી કરવું બુકિંગ, વેઈટિંગ લિસ્ટ હોય છે વધારે

ગુજરાતના લોકોને ઓખાથી મુંબઈ જવા માટે 3 ટ્રેનની સુવિધા છે. એક ટ્રેન ડેઈલી સર્વિસ આપે છે તો બીજી 2 ટ્રેનો વિકલી ચાલે છે. આ માહિતી વિશે જાણો વિગતવાર.

| Updated on: Feb 26, 2024 | 12:47 PM
Share
ઓખા એક્સપ્રેસ સોમવારે અને શનિવારે સર્વિસ આપે છે. તો વિવેક એક્સપ્રેસ પણ ચાલે છે, જે ગુરુવારે દોડે છે. વાત કરીએ સૌરાષ્ટ્ર મેલની તો તે ડેઈલી સર્વિસ આપતી ટ્રેન છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે.

1 / 5
સૌરાષ્ટ્ર મેલ : આ ટ્રેન ઓખાથી 01:10 PM એ ઉપડે છે અને 07:10 વાગ્યે પહોંચાડે છે. આમ કુલ 18 કલાક જેટલો સમય લે છે અને  990 KM જેટલું અંતર કાપે છે.

2 / 5
વિવેક એક્સપ્રેસ : આ ટ્રેન ગુરુવારે ચાલે છે અને લગભગ 20 કલાકે પહોંચાડે છે. વિવેક એક્સપ્રેસ ઓખાથી 11:55 PM એ ઉપડવાનો સમય છે અને તે કલ્યાણ જંક્શન 07:42 PMએ પહોંચાડે છે.

3 / 5
હવે ઓખા એક્સપ્રેસની વાત કરીએ તો અઠવાડિયાના બે વારે તે સેવા આપે છે: સોમવાર અને શનિવાર. તે ઓખાથી 04:05 AMએ શરુ થાય છે અને 10:00 PMએ પનવેલ પહોંચાડે છે. આમ આ ટ્રેન અંદાજે 18 કલાક જેટલો સમય લે છે.

4 / 5
ટિકિટની વાત કરીએ તો સૌરાષ્ટ્ર મેલની ઓખાથી અમદાવાદ સુધીની સ્લીપર કોચના રુપિયા-325, ઓખાથી સુરતની સ્લિપર કોચની ટિકિટ રુપિયા-425 છે. ઓખાથી મુંબઈની સ્લિપર કોચની ટિકિટ રુપિયા-510 રુપિયા છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">