Housing Price Hike : ઘરની કિંમતો થઈ ગઈ બમણી, દ્વારકા એક્સપ્રેસવેએ પણ આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં લગાવી આગ
રિપોર્ટ અનુસાર આ તમામ વિસ્તારોમાં ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે. આ વિસ્તારોમાં લોકોને સારી સુવિધા મળી રહી છે, તેથી લોકો વધુ પૈસા ચૂકવવા તૈયાર છે. દિલ્હી-એનસીઆરમાં બેંગલુરુ અને દ્વારકા એક્સપ્રેસ વે નજીક કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે.
Most Read Stories