Hair care tips : શિયાળામાં તમારા વાળમાંથી ડેન્ડ્રફ નથી જતો? તો જાણો કેવી રીતે તેનાથી બચવું
Dandruff Control Tips : ઘણા લોકો શિયાળામાં વાળમાં થતા ડેન્ડ્રફથી પરેશાન હોય છે. જો ડેન્ડ્રફનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી વાળ ખરી શકે છે. જો તમે પણ ડેન્ડ્રફથી પરેશાન છો તો નિષ્ણાતોએ તેનાથી બચવા માટે સરળ ટિપ્સ આપી છે.
Most Read Stories