AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : પીરિયડ્સ વગર વજાઈનામાંથી ભૂરા રંગનું ડિસ્ચાર્જ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી જાણો

કેટલીક વખત એવું થાય છે કે, પીરિયડ્સ ન આવવાથી વજાઈનામાંથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થાય છે. આમ તો આ નોર્મલ ડિસ્ચાર્જ છે પરંતુ કેટલીક વખત આ અનેક સમસ્યાનો પણ સંકેત હોય શકે છે. તો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી બ્રાઉન ડિસ્ચાર્જ અંગે વિસ્તારથી વાત કરીશુ.

| Updated on: Oct 27, 2025 | 7:13 AM
Share
 મહિલાઓને હોર્મોનમાં ફેરફાર થવાના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાંથી એક સામાન્ય સમસ્યા છે. વજાઈનામાંથી બ્રાઉન ડિસ્ચાર્જ થવું. કેટલીક વખત તમે જોયું હશે કે, પીરિયડ્સ ન આવવા પર યોનિમાંથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ જોવા મળે છે.

1 / 10
સામાન્ય રીતે આ કોઈ ગંભીર સમસ્યા હોતી નથી પરંતુ કેટલાક કેસમાં શરીરની અંદર કોઈ ગડબડ કે હોર્મોનલ અસંતુલનને સંકેત પણ હોય શકે છે.

2 / 10
ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જ્યારે પીરિયડ્સનો ફ્લો ખુબ હળવો થાય છે. કે પછીશરીર જૂનું, બચેલું લોહી બહાર કાઢે છે ત્યારે બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ દેખાઈ શકે છે. આ સ્થિતિ કેટલીક મહિલાઓમાં પીરિયડ્સ શરૂ થાય તે પહેલાં અથવા પછી પણ થઈ શકે છે.

3 / 10
જો આ બ્રાઉન ડિસ્ચાર્જ વારંવાર થાય છે. કે પછી ખુબ જ દુર્ગંધ આવે છે અથવા દુખાવો કે ખંજવાળ આવે છે. તો આને નજરઅંદાજ કરવી જોઈએ નહી. આ કોઈ ઈન્ફેક્શન, હોર્મોનલ સમસ્યા કે પછી યુટ્રસ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનો સંકેત હોય શકે છે. આ સમયે ડોક્ટરની સલાહ લેવી ખુબ જરુરી છે.

4 / 10
ચાલો ડૉ. પાસેથી જાણીએ કે પીરિયડ્સ ન આવતા હોય ત્યારે પણ બ્રાઉન ડિસ્ચાર્જ કેમ થાય છે અને ક્યારે તે ચિંતાનું કારણ બની શકે છે. હોર્મોનમાં ફેરફાર, તણાવ, ઊંઘ, કે પછી ઓવ્યુલેશનમાં ગડબડથી પણ હોર્મોનમાં ફેરફાર થાય છે. જેનાથી બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થાય છે.

5 / 10
 જો તમે બર્થ કંટ્રોલ પિલ્સ લો છો કે પછી કોન્ટ્રસેપ્ટિવ મૈથેડ શરુ કરી છે. તો શરીરને અનુકૂલન કરવામાં સમય લાગે છે.ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કેટલીકવાર બ્રાઉન સ્પોટિંગ પ્રેગ્નન્સીના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે ફળદ્રુપ ઇંડા ગર્ભાશયની દિવાલ સાથે જોડાય છે.

6 / 10
 ઈન્ફેક્શન વજાઈનામાં ઈન્ફેક્શન સર્વિક્સમાં સોજો કે પછી ફાઈબ્રોડ તેમજ પોલીપ્સ જેવી પરિસ્થિતિમાં પણ અસામાન્ય ડિસ્ચાર્જ થઈ શકે છે.કેટલાક કેસમાં આ એન્ડોમેટ્રિયોસિસ કે હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર બીમારીઓનો સંકેત પણ હોય શકે છે.

7 / 10
મહિલાઓએ ક્યારેય તેમના પ્રજનન સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ. "સાવચેત રહો, મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને રેકોર્ડ રાખવો જોઈએ કે, ડિસ્ચાર્જ ક્યારે થાય છે. કેટલા સમય સુધી રહે છે. તેની સાથે દુખાવો, ગંધ અથવા ખંજવાળ જેવા અન્ય લક્ષણો છે કે કેમ તેનો રેકોર્ડ રાખવો જોઈએ.

8 / 10
ભેજ અને ઈન્ફ્કેશનને રોકવા માટે હંમેશા સફાઈનું ધ્યાન રાખો અને સુતરાઉ અન્ડરવેર પહેરો.જો બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ વારંવાર આવતું હોય, દુર્ગંધ આવતી હોય અથવા તેની સાથે તીવ્ર દુખાવો થતો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર તપાસ કરી શકે છે.

9 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

10 / 10

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">