મુંબઈથી ગુજરાતમાં સાસરિયે આવશે, વાત વાતમાં થઈ ગઈ લગ્નની “વાત”, ફિટનેસ મંત્ર છે અદ્દભૂત

આજે આપણે ગુજરાતી અભિનેત્રી પૂજા જોષીના પરિવાર વિશે વાત કરીશું. પૂજા જોષીના લગ્ન ટુંક સમયમાં ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે થવાના છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્નથી ચાહકોમાં ખુબ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

| Updated on: Nov 16, 2024 | 7:50 AM
પૂજા જોશીનો જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતાએ ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂક્યા છે. તો આજે આપણે અભિનેત્રી પૂજા જોશીના પરિવાર વિશે વાત કરીએ.

1 / 11
જ્યારથી મલ્હાર ઠાકરના લગ્નની તારીખ જાહેર થઈ છે, ત્યારથી સૌ કોઈ જાણવા માંગે છે કે, મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી પૂજા જોશી કોણ છે. તો ચાલો આજે આપણે પૂજા જોશીના પરિવાર વિશે તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2 / 11
 જો આપણે અભિનેત્રી પૂજાના શિક્ષણની વાત કરીએ તો, પૂજાએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પૂજા જોશી એક્ટિંગ કરિયરમાં અનેક એવોર્ડ જીતી ચૂકી છે.

3 / 11
તમને જણાવી દઈએ કે, ગુજરાતી ટીવી સિરયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પૂજા જોશી કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કર્યું છે. તે સ્ટાર ભારત, કલર્સ ટીવીની સિરીયલમાં પણ જોવા મળી ચૂકી છે.

4 / 11
પૂજા જોશીનો જન્મ-28 જૂન 1992 રોજ મુંબઈમાં થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. પુજા જોષી કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી ગુજરાતી સિટકોમ આ ફેમિલી કોમેડી છેમાં ચારુ શાસ્ત્રીની ભૂમિકા અને કુમકુમના પગલા નામના કલર્સ ગુજરાતી શોમાં કુમકુમની ભૂમિકા માટે જાણીતી છે.

5 / 11
અભિનેત્રી અનેક હિન્દી ટેલિવિઝન શો પણ કર્યા છે, જેમ કે સ્ટાર ભારત પર કાલ ભૈરવ રહસ્ય,માનવ ગોહિલ, ગાર્ગી પટેલ જેવા ટીવી સ્ટાર્સ સાથે પણ કામ કરી ચૂકી છે.

6 / 11
 પૂજા જોશી ગુજરાતી અને બોલિવુડ વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે. તેમણે વાત વાતમા. બેનકાબ, વાત વાતમાં રિટર્ન,Yuddh જેવી વેબ સિરીઝમાં જોવા મળી ચૂકી છે. તેમજ તે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે.

7 / 11
પૂજા જોશી ગુજરાતી ફિલ્મ 'હું તારી હીર' માટે GIFA 2022માં બેસ્ટ અભિનેત્રીનો જ્યુરી ક્રિટિક્સ એવોર્ડ જીતી ચૂકી છે.તે ફિટનેસ પ્રત્ય સજાગ છે અનેક વખત જીમમાં વર્કઆઉટ કરતી પોસ્ટ શેર કરે છે. જીમમાં વર્કઆઉટ કરવા ઉપરાંત તેને યોગા કરવાનું પણ પસંદ છે.

8 / 11
એક ઈન્ટરવ્યુમાં તેણે તેના ફિટનેસ મંત્ર વિશે વાત કરી અને કહ્યું હતુ કે,ઝુમ્બા, ડાન્સ અથવા જીમ સિવાયની અન્ય રમતો સહિત વર્કઆઉટ કરતી વખતે ખૂબ જ મજા આવે છે. આ બધાની સાથે સારું ડાયટ, નિયમિત કસરત કરવી અને ધ્યાન કરવું. આ બધાની સાથે દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું એ મારો ફિટનેસ મંત્ર છે.

9 / 11
 પૂજા જોશી ગુજરાતી અભિનેતા મલ્હાર જોશી સાથે 26 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. પૂજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી હતી.પૂજા અને મલ્હાર એક જ દિવસે જન્મદિવસ સેલિબ્રેટ કરે છે,

10 / 11
તમને જણાવી દઈએ કે, મલ્હાર ઠાકરનું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. પૂજા અને મલ્હાર ઠાકર વેબ સિરીઝ અને ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ જોડી ખુબ લાઈમલાઈટમાં પણ રહી ચૂકી છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">