AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિને રજાઓનો પૂરો લાભ લો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લો, જ્યાં વિદેશી પ્રવાસીઓ મોટાપ્રમાણમાં આવે છે

ગુજરાતના ફરવા માટેના ઘણા લોકપ્રિય પર્યટન સ્થળો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને દરેકને મંત્રમુગ્ધ કરે છે. હાલ નવેમ્બર મહિનો પણ ચાલી રહ્યો છે અને આ મહિને દિવાળી સહિત અનેક રજાઓ પણ આવી રહી છે બાળકોને પણ શાળામાં વેકેશન હશે. તો પછી બસ આ રજાઓનો ઉપયોગ કરી તમે ગુજરાતના આ સ્થળો પર જવાનો પ્લાન બનાવી શકો છો.

| Updated on: Nov 01, 2023 | 3:44 PM
Share
નવેમ્બર મહિનો તહેવારો સાથે શરૂ થયો છે. આ મહિનામાં દિવાળીનો તહેવાર પણ આવે છે. ત્યારે નવેમ્બર મહિનામાં તહેવારોની રજાઓ સહિત બે લાંબા વીકએન્ડ છે. તમે આ મહિને રજાઓનો પૂરો લાભ લઈ શકો છો. જો તમે પરિવાર અથવા મિત્રો સાથે થોડો આરામ અને યાદગાર સમય પસાર કરવા માંગતા હો તો પછી આ સ્થળે જવાનો પ્લાન બનાવો.

1 / 5
નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થાય છે. આ મહિનામાં ઠંડા પવનો અનુભવાવા લાગે છે. આઋતુમાં ઘણા સ્થળોની મુલાકાત લેવા માટે એકદમ યોગ્ય છે. જો તમે આ મહિને ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલીક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.આજે અમે તમને જણાવીશું કે તમે ગુજરાતના ક્યા ક્યાં સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકો છો.

2 / 5
 જો તમે ગુજરાતમાં ફરવા માટે કેટલાક સારા સ્થળો શોધી રહ્યા છો, તો કચ્છનો પ્લાન જરુર બનાવો, જ્યાં સાંસ્કૃતિક સૌંદર્ય અને સ્વાદિષ્ટ ભોજન તમને આ સ્થળના દિવાના બનાવી દેશે.કચ્છની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે.આ સ્થળની મુલાકાત લઈ તમે પણ કહેશો કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.

3 / 5
સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે એક શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે. મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે.

4 / 5
સાસણ ગીર આજ-કાલ લોકોનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહિ એશિયાઈ સિંહનો ઘર કહેવામાં આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે.જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો અહિ જરુર પરિવારને લઈ જાઓ. ગીરમાં આજુબાજુ અનેક રિસોર્ટ પણ આવેલા છે ત્યાં તમે નાઈટ સ્ટે કરી શકો છો.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">