દાહોદમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાકીય પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટરનો અનુરોધ
દાહોદ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રજાકીય પ્રશ્નોનો સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને કામનું સુચારુ આયોજન કરવા તાકીદ કરી હતી.
Most Read Stories