સરકારી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 6 મહિનામાં બમણો થયો ભાવ, એક વર્ષમાં શેરના ભાવમાં 220%નો વધારો
આ સરકારી કંપનીના શેરે છેલ્લા 6 મહિનામાં લોકોના પૈસા બમણા કર્યા છે. કંપનીના શેરે 6 મહિનામાં 107% રિટર્ન આપ્યું છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 220%થી વધુનો વધારો થયો છે. 17 મેના રોજ જાહેરાત કરી હતી કે તેને નોર્ધન કોલ ફિલ્ડ્સ લિમિટેડ તરફથી ડમ્પ ટ્રક માટે 250 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
Most Read Stories