AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકા-ઈરાન સમજૂતીની ‘મોટી અસર’, સોનું ₹1.59 લાખ અને ચાંદી ₹2.60 લાખને પાર

વૈશ્વિક બજારમાં આવેલા મજબૂત સકારાત્મક સંકેતોને કારણે આજે એટલે કે સોમવારને 15 જૂનના રોજ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

| Updated on: Jun 15, 2026 | 8:02 PM
Share
સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 2,500 રૂપિયા વધીને 1.59 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા, જ્યારે ચાંદીની કિંમત 2.60 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ. આ વધારો અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ફ્રેમવર્ક પર સહમતિ બન્યા બાદ મજબૂત વૈશ્વિક વલણોને કારણે થયો હતો. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત શુક્રવારના 1,56,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના બંધ ભાવથી 2,500 રૂપિયા વધીને 1,59,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.

1 / 5
ચાંદીના ભાવમાં પણ સતત બીજા સત્રમાં તેજી આવી અને તે 5,000 રૂપિયા વધીને 2,60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ. અગાઉના સત્રમાં ચાંદી 2,55,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. વિશ્લેષકોનું કહેવું છે કે, કિંમતી મેટલ્સમાં તેજી ત્યારે આવી, જ્યારે વોશિંગ્ટન અને તેહરાને તણાવ ખતમ કરવા અને વૈશ્વિક ઊર્જા પુરવઠા માટેના એક મહત્વપૂર્ણ માર્ગ, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ફરીથી ખોલવા માટે વચગાળાની સમજૂતીની જાહેરાત કરી.

2 / 5
HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના સપોર્ટથી સોમવારે સોનાના ભાવમાં વધારો થયો અને સ્પોટ ગોલ્ડ 4,325 યુએસ ડોલર પ્રતિ ઔંસના સ્તરથી ઉપર પહોંચી ગયું.' તેમણે ઉમેર્યું કે, આ સમજૂતીથી તેલના ભાવ ઘણા અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયા, ફુગાવાને (મોંઘવારી) લઈને ચિંતાઓ ઓછી થઈ અને વધુ કડક નાણાકીય નીતિના વલણની શક્યતા ઘટી ગઈ, જ્યારે નબળા ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડાએ પણ બુલિયન (સોના-ચાંદી)ને ટેકો આપ્યો હતો.

3 / 5
આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પોટ ગોલ્ડ 121.33 યુએસ ડોલર કે લગભગ 3 ટકા વધીને 4,340.65 યુએસ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું, જ્યારે ચાંદી 2.74 યુએસ ડોલર કે 4.04 ટકા વધીને 70.74 યુએસ ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ.

4 / 5
PL વેલ્થમાં પ્રોડક્ટ અને ફેમિલી ઓફિસના વડા રાજકુમાર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, 'સોમવારે સોનાની કિંમત 4,300 યુએસ ડોલર પ્રતિ ઔંસથી ઉપર પહોંચી ગઈ અને સતત ત્રીજા સત્રમાં તેમાં તેજી જોવા મળી, કારણ કે તેલના ભાવમાં ઘટાડો થયો અને સતત વધતી મોંઘવારી તેમજ સંભવિત વ્યાજદરમાં વધારાને લઈને ચિંતાઓ ઓછી થઈ.'

5 / 5

ટ્રમ્પની ચિંતા વધી! દુનિયાની સેન્ટ્રલ બેંકોએ અમેરિકાને આપ્યો મોટો ઝટકો, ડૉલર છોડી સોના તરફ કેમ વળ્યા લોકો?

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે

તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">