AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના ભાવ ટોપ ગિયરમાં, ફરી ઉછાળો: જાણો કેટલો થયો ભાવમાં વધારો!

દિલ્હી બુલિયન બજારમાં મંગળવાર, 7 ઓક્ટોબરના રોજ સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં વધારો થાય છે. તેમજ ચાંદીના ભાવ થોડોક ઘટ્યો છે. 10 ગ્રામ સોનાનો વર્તમાન ભાવ જાણો.

| Updated on: Oct 07, 2025 | 8:57 PM
Share
સોનાના ભાવ ટોપ ગિયરમાં, ફરી ઉછાળો: જાણો કેટલો થયો ભાવમાં વધારો!

1 / 5
પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હી બુલિયન બજારમાં બુધવારે સોનાના ભાવ ₹2,600 વધીને ₹1,26,600 પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. ચાંદીના ભાવ પણ તેમના ઉચ્ચ સ્તરે રહ્યા હતા.

2 / 5
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? -  ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ₹2,600ના તીવ્ર વધારા બાદ મંગળવારે 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹1,24,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. નિષ્ણાતો કહે છે કે યુક્રેન અને એશિયામાં વધતા તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં ઘટાડાની વધતી જતી બજાર અપેક્ષાઓએ રોકાણકારોને સોના જેવી સલામત સંપત્તિ તરફ આકર્ષિત કર્યા છે.

3 / 5
 માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો ચાલુ છે. બુધવારે ચાંદીના ભાવ ₹3,000 વધીને ₹1,57,000 પ્રતિ કિલો થયા, જે તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. સોમવારે, ચાંદીના ભાવ ₹1,57,400 પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચ્યા. મંગળવારે ચાંદી ₹1,54,000 પ્રતિ કિલોનો ભાવ હતો.

4 / 5
સોનાના ભાવ ટોપ ગિયરમાં, ફરી ઉછાળો: જાણો કેટલો થયો ભાવમાં વધારો!

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">