AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સોનું’ છોડો અને ‘ચાંદી’ પકડો! Silver ખોલશે આ રાશિના જાતકોના ‘નસીબનું તાળું’, બસ એકવાર ધારણ કરો ચમકશે ‘કિસ્મત’

આપણા દેશમાં સોના જેટલું જ મહત્વ ચાંદીનું પણ છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 'સોનું' દરેક માટે ભાગ્યશાળી નથી હોતું. આથી જ કેટલીક રાશિઓ માટે 'સોના' કરતાં 'ચાંદી' પહેરવી વધુ ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે, કઈ કઈ રાશિના લોકો માટે 'ચાંદી' ધારણ કરવાથી મનને શાંતિ મળે છે અને બંધ કિસ્મતના તાળાં ખુલે છે.

| Updated on: Jul 04, 2026 | 5:50 PM
Share
દરેક વ્યક્તિને 'સોનું' પહેરવું ગમે છે પરંતુ 'સોનું' દરેક માટે શુભ હોતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના જાતકો માટે 'સોનું' એટલે કે ગોલ્ડના બદલે 'ચાંદી' ધારણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ રાશિના જાતકો 'ચાંદી' પહેરે છે, તો જીવનમાં ખુશાલી આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

1 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે, જેમને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. 'ચાંદી' પણ શીતળતા માટે ધારણ કરવામાં આવે છે અને તેથી જ કર્ક રાશિના લોકો માટે 'ચાંદી' સૌથી ઉત્તમ ધાતુ છે. આ રાશિના લોકોને 'ચાંદી' પહેરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

2 / 7
વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવી વધુ શુભ માનવામાં આવે છે. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રનો 'ચાંદી' સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. આ રાશિના લોકો જો ચાંદી ધારણ કરે છે, તો તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન-દૌલત અને વૈભવમાં વધારો થાય છે.

3 / 7
મીન રાશિના જાતકો પણ જો પોતાના જીવનમાં બદલાવ અને પ્રસન્નતા ઈચ્છતા હોય તો ગોલ્ડના બદલે 'ચાંદી' પહેરવાનું શરૂ કરી દે. આવું કરવાથી જીવનમાં ખુશાલી આવશે અને માનસિક શાંતિ મળશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે.

4 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃશ્ચિક રાશિના લોકોએ પણ કોઈને કોઈ સ્વરૂપે 'ચાંદી' ધારણ કરવી જોઈએ. 'ચાંદી' ધારણ કરવાથી તમારું મન શાંત રહેશે અને ભાગ્ય પણ બદલાશે.

5 / 7
તુલા રાશિના લોકો જો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે પણ 'ચાંદી' ધારણ કરવી જોઈએ. આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે અને 'ચાંદી' ધારણ કરવાથી તેમના જીવનમાં સ્થિરતા આવે છે.

6 / 7
ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે અને 'ચાંદી' પહેરવાથી વ્યક્તિને માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ ગુસ્સો પણ ઓછો થાય છે. આ સિવાય ચાંદી એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે.

7 / 7
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાત (એક્સપર્ટ)ની સલાહ ચોક્કસ લો.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

g clip-path="url(#clip0_868_265)">