Gujarati News Photo gallery Cricket photos Breaking News Kuldeep Yadav 2 wickets one day cup Yorkshire English county cricket
ટીમ ઈન્ડિયાએ તક ન આપી, હવે ઈંગ્લેન્ડમાં આ ટીમ માટે રમતા ભારતના સ્ટાર બોલરે બતાવી તાકાત
ટીમ ઈન્ડિયામાં સતત તક ન મળ્યા બાદ ભારતના સ્ટાર સ્પિનરે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. યોર્કશાયર તરફથી વન-ડે કપમાં ડેબ્યૂ કરતાં તેણે શાનદાર બોલિંગ કરી બે મહત્વની વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે ટીમ ઈન્ડિયાએ તેને લાંબા સમય સુધી પ્લેઇંગ ઇલેવનથી દૂર રાખીને યોગ્ય નિર્ણય લીધો હતો કે નહીં.
Share

ટીમ ઈન્ડિયાના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે ઈંગ્લેન્ડમાં ફરી પોતાની કાબેલિયત બતાવી છે. યોર્કશાયર તરફથી વન-ડે કપમાં ડેબ્યૂ કરતાં તેણે અસરકારક બોલિંગ કરી.
1 / 5

ગ્લેમોર્ગન સામે કુલદીપે 10 ઓવરમાં માત્ર 39 રન આપીને બે મહત્વની વિકેટ ઝડપી. તેણે પોતાની છેલ્લી ઓવરમાં સતત ત્રણ બોલમાં બે બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા.
2 / 5

કુલદીપે એલેક્સ હોર્ટન અને મેકઇલરોયની વિકેટ મેળવી. તેની શાનદાર બોલિંગના કારણે ગ્લેમોર્ગનની ટીમ માત્ર 186 રનમાં સમેટાઈ ગઈ.
3 / 5

તાજેતરની ભારત-ઈંગ્લેન્ડ ODI શ્રેણીમાં કુલદીપને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. આખી શ્રેણી દરમિયાન તે બેન્ચ પર જ રહ્યો હતો.
4 / 5

હવે ઈંગ્લેન્ડમાં મળેલી તકનો કુલદીપે પૂરો લાભ લીધો છે. તેના આ પ્રદર્શન બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં તેની વાપસી અને 2027 ODI વર્લ્ડ કપની યોજનામાં સ્થાનને લઈને ચર્ચા તેજ બની છે. (PC: GETTY IMAGES)
5 / 5
Joe Root Captain: જો રૂટ ફરી બનશે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન? ECBનો ચોંકાવનારો નિર્ણય!
Related Photo Gallery
બૂંદી રાયતું કે ફ્રૂટ રાયતું: હેલ્થ માટે કયું છે શ્રેષ્ઠ? જાણો તફાવત
તુલસી પર પડી ગયા છે કાળા કીડા? છોડ બચાવવા અજમાવો આ ઘરેલું ઉપાય
અભિષેકે અજાણ્યા બોલરને પ્રેક્ટિસ માટે બોલાવ્યો,સામે આવ્યું મોટું રહસ્ય
સાબુ ઓગળતો અટકાવવા અજમાવો હેર બેન્ડ હેક, ચાલશે બમણો સમય!
ન્યૂઝીલેન્ડ માટે મોટો ખતરો છે ભુવનેશ્વર કુમાર, કિવીઓએ પણ સ્વીકારી વાત
પ્લાસ્ટિકમાંથી બન્યા હીરા: લેસર ટેકનોલોજીથી વૈજ્ઞાનિકોનો મોટો ચમત્કાર
ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, 7 વર્ષથી એકપણ T20 મેચ હારી નથી
વૈભવી જીવનશૈલી અને મોંઘા શોખને કારણે ચર્ચામાં શ્રદ્ધા દુબે
જે ટીમ માટે વર્ષો સુધી રમ્યો, હવે એ જ ટીમનો કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20માં ઈશાન કિશનના નિશાન પર 3 રેકોર્ડ
ગુરુના ગોચરથી બનશે 'રાજયોગ'! 31 ઓક્ટોબરથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય
સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે? આ 5 ઉપાય અપનાવો
એક મીઠાઈ, અનેક દેશભક્તોની લાગણી! ભારત છોડો આંદોલન સાથે શું છે કનેક્શન?
શું હાર્દિક પંડ્યા માત્ર IPL માટે જ ફિટ રહેશે?
₹1 લાખથી નીચે જશે 'સોનું'? અમેરિકી બેંકના નવા ટાર્ગેટથી ઊડી ગયા 'હોશ'
MCX પર સોનાના ભાવમાં કડાકો! ₹1,46,000 ના સ્તરે પહોંચ્યો ભાવ
ટોલ પ્લાઝા પર FASTag કામ ન કરે તો શું ખરેખર બમણો ટોલ ટેક્સ ભરવો પડે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનો સમય જોઈ લો
શું ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ-11 બહાર જ રહેશે વૈભવ સૂર્યવંશી?
ફાયર બ્રિગેડનો ઉપયોગ કરવાના નિયમો અને સજા શું છે? જાણો
જાણો તહેવારોની સીઝનમાં સોનું અને ચાંદી સસ્તું થયું કે મોંઘુ
Jio IPOમાં કોને મળશે શેર? ₹2,500 કરોડના કોટાનું ગણિત જાણીને ચોંકી જશો!
સિંગલ કે મલ્ટી પોર્ટ, તમારા સ્માર્ટફોન માટે કયું ચાર્જર છે બેસ્ટ ?
ટ્રેનની ઇમરજન્સી ચેન કઈ કઈ પરિસ્થિતિમાં ખેચવી યોગ્ય છે,જાણો
એક સમયે ટીવી જગતનો સ્ટાર રહેલા કુમકુમના સુમિત વાધવાનો પરિવાર જુઓ
આજનું રાશિફળ: સિંહ અને મકરને મોટો ધનલાભ, વાંચો તમારું ભવિષ્યફળ
ઝીલેન્ડ પહોંચતા જ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી ચેતવણી
સ્માર્ટ ગીઝર vs નોર્મલ ગીઝર: કયું ખરીદવું વધુ ફાયદાકારક? જાણો તફાવત
110 રનમાં 6 વિકેટ પડી, પછી કેપ્ટને એકલાએ ઓસ્ટ્રેલિયાની બાજી બગાડી
સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, 450 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર
3 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર, હવે હેટ્રિક સહિત 10 વિકેટ લઈ બતાવ્યો દમ
આ ત્રણ શેરમાં રોકાણકારોને મળી શકે છે 'શાનદાર રિટર્ન'
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં ગાયકવાડનો ધમાકો, સાતમા નંબરે આવી ફટકારી સદી
સોનાનો 'વનવાસ' પૂરો? દિવાળી પહેલા આવશે 'મોટી તેજી' કે 'ફસાશે પૈસા'?
21 ઓકટોબરને રોજ Nifty માં આવી શકે છે 'ભારે કડાકો'
ઈન્ડિયન આઈડલ સિંગર બન્યો અમ્પાયર, હવે ઓસ્ટ્રેલિયામાં મળી મોટી જવાબદારી
રણજી ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન અમ્પાયર, ભારત-ઓસ્ટ્રેલિયાનો ખાસ પ્રોગ્રામ
રોનાલ્ડો પર 30 દિવસનો પ્રતિબંધ, ₹13 હજાર કરોડના માલિકને ₹27 હજારનો દંડ
31 ઓક્ટોબર સુધી મળશે BSNLની ઓફર, માત્ર 51 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી
ઘસ્યા વગર સ્ટીલનાં વાસણો ચમકાવવા છે? રસોડામાં રહેલી આ વસ્તુઓ આવશે કામ!
જમ્યા પછી કે ચાલતી વખતે દેખાતા આ લક્ષણો હાર્ટ એટેકના સંકેત હોઈ શકે છે?
નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ શસ્ત્રપૂજાની પરંપરા આગળ વધારતા ભૂપેન્દ્ર પટેલ
રાવણનાં 10 માથાં શું દર્શાવે છે?
'સોનું' ₹1.85 લાખ અને 'ચાંદી' ₹2.75 લાખ પહોંચવાનો અંદાજ
વોટર પ્યુરિફાયરનું ફિલ્ટર ક્યારે બદલવું જોઈએ? આ સંકેત મળે તો બદલવું
અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો કડાકો
ગુજરાતમાં 1 મહિનામાં સોનાના ભાવ ₹8,670થી ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ રેટ
IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્મા તોડી શકે છે 3 મોટા રેકોર્ડ
Jio IPO કરાવશે માલામાલ? 4 વર્ષમાં માર્કેટ કેપ બમણું થશેનું અનુમાન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં જાપાનમાં હર્ષ સંઘવીની રોકાણકારો સાથે બેઠક
બૂંદી રાયતું કે ફ્રૂટ રાયતું: હેલ્થ માટે કયું છે શ્રેષ્ઠ? જાણો તફાવત
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ભારતના આ 8 ખેલાડીઓ કરી શકે છે 21 કમાલ
તુલસી પર પડી ગયા છે કાળા કીડા? છોડ બચાવવા અજમાવો આ ઘરેલું ઉપાય
6 ફૂટ 8 ઈંચના ખેલાડીએ મચાવી તબાહી, ઓસ્ટ્રેલિયા 99 રન પર ઢેર
Samsung Galaxy S27: પ્રો અને અલ્ટ્રા મોડેલમાં બદલાશે કેમેરા ડિઝાઇન
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
Breaking News : રાજકોટમાં પાણીકાપના ભણકારા
ભાજપ નેતાની ફરિયાદ અને મીડિયા અહેવાલ બાદ તોડાયું 'ગેરકાયદે બાંધકામ'
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
