ગૌતમ અદાણી ઘટાડશે દેશમાંથી પ્રદૂષણ, શરૂ કર્યો સૌથી મોટો પ્રોજેક્ટ
જૂથની પોસ્ટમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ 4,000 ઘરેલું અને વ્યાપારી ગ્રાહકોને અવિરત હાઇડ્રોજન-મિશ્રિત કુદરતી ગેસ પ્રદાન કરશે. હાલમાં, જાહેર ક્ષેત્રની વીજ ઉત્પાદક NTPC ગુજરાતના સુરત જિલ્લાના કાવાસમાં ઘરોમાં ગ્રીન હાઇડ્રોજન મિશ્રિત કુદરતી ગેસનો સપ્લાય કરે છે.
Most Read Stories