AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Bike : ઇલેક્ટ્રિક વાહન માટે PUC સર્ટિફિકેટ જોઈએ કે નહિ? જાણી લો

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે અને લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. જો તમારી પાસે ઇલેક્ટ્રિક સ્કૂટર છે, તો તમારે જાણવું જોઈએ કે તમારે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ લેવાની જરૂર પડશે કે નહીં?

| Updated on: May 17, 2025 | 4:04 PM
Share
આજના યુગમાં, જ્યાં મોટાભાગના લોકો પાસે પોતાની કાર અથવા બાઇક હોય છે, ત્યાં બીજી બાજુ વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઉંચા જતાં લોકો હવે પર્યાવરણીય અને  આર્થિક રીતે વધુ ઉપયોગી એવા ઇલેક્ટ્રિક વાહનો તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. માર્કેટમાં આજે ઘણા નવા ઇલેક્ટ્રિક મોડલ્સ ઉપલબ્ધ છે. સ્કૂટરથી લઈને કાર સુધી  જે સારી રેન્જ, આધુનિક ફીચર્સ અને ભરોસાપાત્ર પર્ફોર્મન્સની ખાતરી આપે છે. ( Credits: Getty Images )

1 / 7
જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની યોજના બનાવી રહ્યા હો, તો તે સંબંધિત નિયમો અને માપદંડોની જાણકારી હોવી અનિવાર્ય છે. જો તમારા મનમાં એવો પ્રશ્ન આવે કે  શું ઇલેક્ટ્રિક સ્કૂટર માટે PUC (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) સર્ટિફિકેટ જરૂરી છે કે નહિ,  તો આ લેખમાં અમે તેની સંપૂર્ણ માહિતી આપીએ છીએ. ( Credits: Getty Images )

2 / 7
ઇલેક્ટ્રિક વાહન સામાન્ય રીતે પેટ્રોલ કે ડીઝલની જગ્યાએ વીજળી વડે ચાલે છે. એ વાહનની બેટરી પહેલા ચાર્જ કરવામાં આવે છે, અને ત્યારબાદ તે ગતિશીલ થાય છે. આવા વાહનોમાં વીજળીથી સંચાલિત મોટર હોય છે, જે ચાર્જ થયેલી બેટરીમાંથી ઊર્જા મેળવીને કામ કરે છે.  ( Credits: Getty Images )

3 / 7
ઇલેક્ટ્રિક વાહનમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ ઘટકો હોય છે. બેટરી પેક, ઇલેક્ટ્રિક મોટર, કંટ્રોલ યુનિટ અને ઇન્વર્ટર. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ-આયન બેટરી વપરાય છે,  જે ઓછું વજન ધરાવતી છતાં વધુ શક્તિશાળી હોય છે અને વાહનને ઝડપી તેમજ લાંબી અંતર સુધી ચલાવવા સક્ષમ બનાવે છે. ( Credits: Getty Images )

4 / 7
ઇલેક્ટ્રિક વાહનોએ PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ મેળવવાની ફરજ પડતી નથી, કારણ કે તેઓ પેટ્રોલ અથવા ડીઝલ જેવી ઇંધણ પર આધારિત નથી. આ વાહનો પ્રદૂષણ ફેલાવતા નથી.  તેમ છતાં, ઇલેક્ટ્રિક વાહન ચલાવતા લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ( Credits: Getty Images )

5 / 7
ભલેને ઇલેક્ટ્રિક વાહન માટે PUC સર્ટિફિકેટ લેવું ફરજિયાત ન હોય, તેમ છતાં કંપનીએ એ સાબિત કરવું પડે છે કે વાહનના નિર્માણ દરમિયાન તમામ સરકારદ્વારા નિર્ધારિત નિયમોનું પાલન થયું છે.  સામાન્ય રીતે EV સંબંધિત દસ્તાવેજોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે વાહન વીજળીથી ચાલે છે અને તેમાં કાર્બન ઉત્સર્જન થતું નથી. આ કારણસર, આવા વાહનો માટે PUC સર્ટિફિકેટ જરૂરી રહેતું નથી. ( Credits: Getty Images )

6 / 7
ભારતના માર્ગો પર ચાલતા તમામ પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનો માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર રાખવું ફરજિયાત છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે વાહનમાંથી નીકળતો ધુમાડો નક્કી કરેલી મર્યાદામાં જ છે.  PUC પ્રમાણપત્ર સામાન્ય રીતે એક વર્ષ માટે માન્ય હોય છે, પછી તેને ફરીથી પરીક્ષણ કરીને નવું પ્રમાણપત્ર મેળવવું પડે છે. વાહન ચલાવતી વખતે આ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે, કારણ કે ટ્રાફિક વિભાગની ચકાસણી દરમિયાન તે માંગવામાં આવી શકે છે.(Credits: - Canva)

7 / 7

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">