AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Rangoli 2024 : અનોખી રંગોળી ડિઝાઇન, ઘરના આંગણાને બંગડીઓ, ચોખા અને પાંદડાથી શણગારો

Rangoli Designs For Diwali 2024 : જો તમે આ દિવાળીના તહેવારના દિવસે કેટલીક અનોખી, સુંદર, પરંતુ સરળ રંગોળી ડિઝાઇન શોધી રહ્યા છો તો અહીં જણાવેલી ડિઝાઇન તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.

| Updated on: Oct 23, 2024 | 2:01 PM
Share
Diwali Rangoli Designs : દિવાળી એક એવો તહેવાર છે જેની લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. અંધકાર પર પ્રકાશની જીતનો આ તહેવાર ઘણી બધી ખુશીઓ લાવે છે અને લોકો આ અવસર પર પોતાના ઘરને ખાસ શણગારે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. જો તમે પણ આ ખાસ અવસર પર ઘરની બહાર અને અંદર સારી રંગોળી બનાવવા માંગો છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. આવા જ કેટલાક ડિઝાઇન આઇડિયા અહીં શેર કરવામાં આવ્યા છે, જે ઘરની સુંદરતા તો વધારશે જ, સાથે જ તેને બનાવવામાં વધારે સમય પણ નહીં લાગે.

1 / 7
રંગબેરંગી રંગોળી : આ રીતે તમે તમારા ઘરના દરવાજા પર અથવા પૂજા રૂમની સામે સુંદર રંગોળી બનાવી શકો છો. દીવા, ફૂલો અને પાંદડાઓથી શણગારેલી આ રંગોળી ઘરની સુંદરતામાં વધારો કરશે. આવી રંગબેરંગી રંગોળી દિવાળી માટે યોગ્ય છે. આવા રંગો તમને બજારમાં સરળતાથી મળી જશે.

2 / 7
પીપળના પાન, નાગરવેલના પાન, આસોપાલવના પાન, બંગડીઓ, અનાજ સાથે રંગોળી : તમે જૂની બંગડીઓ, ઘઉં, જુવાર, બાજરી, રાગી, દીવો અને વિવિધ રંગોની મદદથી આવી રંગોળી બનાવી શકો છો અને તેના પર પીપળાના પાન વડે ગણેશજીનો આકાર બનાવી શકો છો. તમારી રંગોળી ખરેખર અનોખી લાગશે અને દરેક તેના વખાણ કરશે.

3 / 7
ચોખાની રંગોળી : જો તમારે કોઈ ખાસ રંગોળી બનાવવી હોય તો તમે ઘરમાં રાખેલા ચોખાની મદદથી આ પ્રકારની રંગોળી બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો ચોખાને એક-બે દિવસ પહેલા અલગ-અલગ રંગોમાં રંગી દો અને તેને તડકામાં સુકાવા દો. પછી તેમની સાથે રંગોળી બનાવો.

4 / 7
સફેદ રંગોળી બનાવો : જો તમારે પારંપરિક રંગોળી બનાવવી હોય તો સફેદ ચોખાને ધોઈને સારી રીતે સૂકવી લો અને મિક્સરમાં બારીક પીસી લો. હવે તેની મદદથી રંગોળી બનાવો અને તેને કુમકુમ અને હળદર સાથે મેચ કરીને પરંપરાગત ડિઝાઇન તૈયાર કરો.

5 / 7
દીવાઓથી રંગોળી સજાવો : જો તમે બજારમાં ઉપલબ્ધ મીણબત્તીના દીવા વડે રંગોળીને શણગારશો તો રંગોળીની સુંદરતા અનેકગણી વધી જશે. આવા દીવા તમને માર્કેટમાં સરળતાથી મળી જશે.

6 / 7
રંગોનો પ્રયોગ : જો કે દિવાળી કે હિંદુ તહેવારોમાં લાલ, પીળો, કેસરી રંગોનો ઘણો ઉપયોગ થાય છે, પરંતુ જો તમે તમારા ઘરની રંગોળીમાં થોડો ટ્વિસ્ટ આપવા માંગતા હોવ તો નવા રંગોનો ઉપયોગ કરો. તમે વાદળી, લીલો, જાંબલી જેવા રંગોથી રંગોળી બનાવી શકો છો.

7 / 7
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">