Diabetes Diet : ફળો ખાધા પછી પણ સુગર રહેશે નિયંત્રણમાં! આ એક રીત અજમાવી જુઓ
Diabetes Diet : ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પ્રશ્ન થતો હોય છે કે તેમણે શું ખાવું જોઈએ. જેથી તેમનું બ્લડ શુગર લેવલ ન બગડે. કારણ કે કેટલાક ફળોમાં કુદરતી શુગર હોય છે, જેના કારણે શુગર લેવલ વધવાનો ખતરો રહે છે. જો કે તમે તમારા આહારમાં થોડો ફેરફાર કરીને તેને નિયંત્રણમાં રાખી શકો છો.
Most Read Stories