Arvind Kejriwal Family Tree : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પડખે હંમેશા ઊભો છે તેનો મજબુત પરિવાર

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ કેજરીવાલની EDની બે કલાકની પૂછપરછ બાદ ટીમ તેમને ED ઓફિસ લઈ ગઈ હતી. અમે તમને દિલ્હીના સીએમ કેજરીવાલ અને તેમના પડખે હંમેશા ઊભા રહેતા પરિવાર વિશે જણાવીશું.

| Updated on: Sep 15, 2024 | 12:54 PM
કેજરીવાલ(Arvind Kejriwal) નો જન્મ 16 ઓગસ્ટ, 1968ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદ રામ કેજરીવાલ અને માતાનું નામ ગીતા દેવી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની પત્નીનું નામ સુનીતા કેજરીવાલ છે. તેમને 2 બાળકો પણ છે.

1 / 10
અરવિંદ કેજરીવાલ તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમના પિતા ગોવિંદ પણ એન્જિનિયર હતા જેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી ડિગ્રી મેળવી હતી.

2 / 10
અરવિંદ કેજરીવાલના પરિવારમાં તેમની માતાનું નામ ગીતા દેવી, પિતા ગોવિંદ કેજરીવાલ, પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા કેજરીવાલ, પુત્ર પુલકિત કેજરીવાલ છે. તે સિવાય તેની બહેનનું નામ રંજના કેજરીવાલ અને ભાઈનું નામ મનોજ કેજરીવાલ છે.

3 / 10
કેજરીવાલે આઈઆઈટી ખડગપુરમાંથી ડિગ્રી લીધી. તે પછી તેઓ ભારતીય મહેસૂલ સેવામાં અધિકારી બન્યા, પરંતુ પછી નોકરી છોડીને સામાજિક કાર્યકર બની ગયા. દિલ્હીમાં વર્ષ 2010માં તે કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

4 / 10
તે પછી લોકપાલના મુદ્દે દિલ્હીમાં મોટું આંદોલન થયું અને પછી આમ આદમી પાર્ટીના નામથી પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો. આ પછી તેઓ દિલ્હીમાં સત્તા પર આવ્યા.

5 / 10
વર્ષ 2006માં રામન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો. વર્ષ 2012માં તેમણે આમ આદમી પાર્ટીના નામથી એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી જ્યાં તેઓ સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત સાથે સીધી લડાઈમાં હતા. તેમણે શીલા દીક્ષિતને 25864 મતોથી હરાવ્યા હતા.

6 / 10
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સુનીતાએ લવ મેરેજ કર્યા હતા. IRSની ટ્રેનિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. બંને એક જ જ્ઞાતિના છે, આ સિવાય બંનેની રેવન્યુ સર્વિસમાં પણ પસંદગી કરવામાં આવી હતી. આ જ કારણ હતું કે બંનેના પરિવારજનોએ આ સંબંધને સરળતાથી સ્વીકારી લીધો અને 1994માં બંનેએ લગ્ન કરી લીધા. સુનીતા 1993 બેચની IRS ઓફિસર રહી ચૂક્યા હતા.

7 / 10
 બહુ ઓછા લોકો જાણતા હશે કે કેજરીવાલનો દીકરો દિલ્હી IITમાં અભ્યાસ કરી ચૂક્યો છે,કેજરીવાલની પુત્રી હર્ષિતા પણ એન્જિનિયર છે.ચૂંટણીના માહોલમાં તે તેના પિતા માટે હાથ જોડીને જનતા પાસેથી વોટ માંગીને ઘણી ચર્ચામાં આવી હતી.

8 / 10
અરવિંદ કેજરીવાલની જેમ રહેતી તેમની નાની બહેન ડૉ.રંજના ગુપ્તાને પણ સાદગી પસંદ છે.  તેમના પતિ ડૉ. અજય ગુપ્તા BHEL હોસ્પિટલમાં ડૉક્ટર છે જ્યારે તેઓ સુભાષ નગરમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. તેમને એક પુત્ર અભય અને પુત્રી અંજલી છે.

9 / 10
અરવિંદ કેજરીવાલના ભાઈનું નામ મનોજ છે. તે સોફ્ટવેર એન્જિનિયર પણ છે ,  મનોજ કેજરીવાલ અરવિંદ કેજરીવાલના નાના ભાઈ છે.

10 / 10
Follow Us:
ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ

આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ

g clip-path="url(#clip0_868_265)">