આ છે ટીમ ઈન્ડિયાનો સૌથી વધારે ભણેલો ક્રિકેટર, કરોડો રુપિયાની કમાણી કરે છે

ક્રિકેટરો માટે અભ્યાસ કરવો ખુબ મુશ્કેલ કામ છે પરંતુ ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી એવો પણ છે. જેની પાસે અનેક ડિગ્રીઓ છે. તે 17 લાખ કરોડની કંપનીમાં નોકરી પણ ઠુકરાવી ચુક્યો છે. આજે સૌથી વધારે ભણેલા-ગણેલા ક્રિકેટરો વિશે વાત કરીશું. જે ક્રિકેટમાં કરોડો રુપિયાની કમાણી કરે છે.

| Updated on: Dec 25, 2024 | 10:07 AM
 રમતની સાથે અભ્યાસ કરવો કોઈ પણ ક્રિકેટરો માટે મુશ્કેલ કામ હોય છે પરંતુ ટીમ ઈન્ડિયામાં એક એવો પણ ખેલાડી છે. જે ભણવામાં પણ ખુબ હોંશિયાર છે. એટલા માટે રમતની સાથે તે ટીમ ઈન્ડિયાનો સૌથી વધારે ભણેલો વિદ્યાર્થી છે. તેની પાસે ડિગ્રીઓના ઢગલા પડ્યા છે.

1 / 8
 આજે આપણે વાત કરી રહ્યા છીએ. આઈપીએલ 2025ના સૌથી ત્રીજા મોંઘા ખેલાડી વેંકટેશ અય્યરની મલ્ટી ટેલેન્ટેડ ખેલાડી છે, જેની પાસે વિવિધ સ્કિલ અને ડિગ્રી છે. તેના આધારે તેણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. વેંકટેશ અય્યર આજે પોતાનો 30મો જન્મદિવસ પરિવાર સાથે મનાવી રહ્યો છે.

2 / 8
 વેંકટેશ અય્યરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, અભ્યાસ મૃત્યુ સુધી તમારી સાથે રહે છે. કોઈ પણ ક્રિકેટર 60 વર્ષની ઉંમર સુધી રમી શકતો નથી. પરંતુ એજ્યુકેટેડ વ્યક્તિ જરુર રહી શકે છે. તેઓ રિટાયરમેન્ટ બાદ પણ સારું જીવન જીવી શકે છે.આ કારણે તેમણે બેચરલ ઓફ કોમર્સ, એમબીએ, સીએનો અભ્યાસ કર્યો છે. આજે પીએચડી કરી રહ્યો છે.

3 / 8
આઈપીએલના મેગા ઓક્શનની વાત કરીએ તો કોલકત્તા નાઈટ રાઈડર્સે તેના માટે  23.75 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. આ પહેલા તે આઈપીએલમાં અંદાજે 25 કરોડ રુપિયા કમાય ચુક્યો છે.  તેઓ સ્થાનિક મેચોમાંથી પણ કમાણી કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ એડ દ્વારા પણ પૈસા કમાય છે.

4 / 8
મીડિયા રિપોર્ટ મુજબ આ તમામ સ્ટાર સાથે મલી અત્યારસુધી અંદાજે 50 કરોડ રુપિયાની સંપત્તિનો માલિક બની ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, એમબીએની ડિગ્રી પુરી થયા બાદ વેંકટેશ અય્યર મલ્ટીનેશનલ કંપનીમાંથી એક જોબ ઓફર પણ આવી હતી. પરંતુ તેમણે ક્રિકેટ માટે નોકરીને ઠુકરાવી દીધી છે.

5 / 8
 વેંકટેશ અય્યર એક મલ્ટિ ટેલેન્ટેડ ક્રિકેટર છે. અભ્યાસમાં ઢગલા બંધ ડિગ્રીઓ મેળવી છે. તે ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહે છે. ડાબા હાથથી બેટિંગ કરવા ઉપરાંત તે જમણા હાથથી સ્પિન બોલિંગ પણ કરે છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 2 વનડે અને 9 ટી20 મેચ રમી છે.

6 / 8
હવે આપણે તેના ફર્સ્ટ ક્લાસ મેચની વાત કરીએ તો તેમણે 40ની સરેરાશથી 1536 રન બનાવ્યાની સાથે 17 વિકેટ લીધી છે.

7 / 8
 લિસ્ટ એમાં તેમણે 49 મેચમાં 1544 રન બનાવવાની સાથે 27 વિકેટ અને ટી20ની 124 મેચમાં 140ની સ્ટ્રાઈક રેટથી 2896 રન  અને 49 વિકેટ લીધી છે.

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">