T20 World Cup 2024: 6, 5NB, 5WD, 0, 4LB, 4, 6, 6 એક જ ઓવરમાં 36 રન, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો

ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું થયું છે કે, કોઈ ઓવરમાં 36 રન આવ્યા હોય. આ પહેલા ટી20 વર્લ્ડકપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના એક ઓવરમાં 36 રન બનાવ્યા હતા.આવું બીજી વખત થયું છે.

| Updated on: Jun 18, 2024 | 10:26 AM
અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં નિકોલસ પુરને શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં માત્ર 2 રનથી બેટ્સમેન સદી ચુકી ગયો હતો. તેમણે કુલ 98 રનની ઈનિગ્સ રમી હતી.  આ કારણે વેસ્ટઈન્ડિઝની ટીમ મોટો સ્કોર બનાવી શકી હતી.

1 / 5
ટી20 વર્લ્ડકપ 2024માં વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં વેસ્ટઈન્ડિઝના નિકોલસ પુરને શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં અડધી સદી ફટકારી હતી. મેચમાં 98 રન બનાવ્યા હતા. એક ઓવરમાં 36 રન બનાવ્યા હતા.

2 / 5
અફઘાનિસ્તાનની ટીમ માટે ત્રીજી ઓવર અજમતુલ્લાઈ લઈને આવ્યો હતો. આ ઓવરના પહેલા બોલ પર નિકોલસ પુરને સિકસ ફટકારી હતી. બીજો બોલ નો બોલ ગયો જેના પર ચોગ્ગો લાગ્યો હતો. આનાથી બોલર પ્રેશરમાં આવી ગયો અને તેમણે ત્રીજો બોલ વાઈડ નાંખ્યો હતો જેના પર પણ ચોગ્ગો લાગ્યો હતો.

3 / 5
આમ કુલ 16 રન આપી દીધા હતા. ઓવરના બીજા લીગલ બોલ પર કોઈ રન આવ્યો ન હતો પરંતુ તે ફ્રી હીટ હતી. ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગો લાગ્યો હતો. પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સ આવી આવી રીતે આ ઓવરમાં કુલ 36 રન આવ્યા હતા.

4 / 5
 અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં વેસ્ટઈન્ડિઝના ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું, નિકોલસ પુરને 53 બોલમાં 98 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ હતી. સાઈ હોપે 25 રન અને કેપ્ટન રોવમૈન પોવલે 26 રનનું યોગદાન આપ્યું હતુ. આ ખેલાડીઓની મદદથી વેસ્ટઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">