AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKSની સતત ચોથી હાર બાદ, સરપંચ શ્રેયસ ઐયર થયો ગુસ્સે, ચહલને કેમ ઓવર ના આપી ? તે અંગે આવુ કહ્યું

IPLના ઇતિહાસમાં પ્રથમ વખત, ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં 200 થી વધુ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. અગાઉ, 2010 માં - અહીં CSK અને કિંગ્સ XI પંજાબ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન - 193 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો. તે રેકોર્ડ હવે ગઈકાલ સોમવાર 11મી મેના રોજ આખરે તૂટી ગયો છે. દિલ્હી કેપિટલ્સની ટીમે 211 રન બનાવીને વિજય મેળવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 2:30 PM
Share
પંજાબ કિંગ્સને ચાલુ સિઝનમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે રમાયેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સે શ્રેયસની ટીમને 3 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે, પંજાબ કિંગ્સે પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન મેળવવાની એક મોટી તક ગુમાવી દીધી છે.

1 / 5
પંજાબ માટે, તેની બોલિંગ અને નબળી ફિલ્ડિંગ ચિંતાનો વિષય રહ્યો છે. મેચમાં હાર બાદ, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર ખૂબ ગુસ્સે દેખાયા હતા. મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન, તેણે કહ્યું કે યુઝવેન્દ્ર ચહલને કેમ એક ઓવરની પણ બોલિંગ ન આપવામાં આવી.

2 / 5
IPLની 55મી મેચમાં, દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે 210 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો, જોકે, દિલ્હીની ટીમે એક ઓવર બાકી રહેતાં તેનો સફળતાપૂર્વક પીછો કર્યો. મેચ પછી, જ્યારે કેપ્ટન શ્રેયસને પૂછવામાં આવ્યું કે શું સ્કોરબોર્ડ પર દર્શાવેલા રન પૂરતા હતા.

3 / 5
ચહલને એક પણ ઓવર કેમ ન આપવામાં આવ્યો? મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે ઐય્યરને પૂછવામાં આવ્યું કે શું ચહલને મેચ દરમિયાન ઓવર નાખવાનો વિચાર આવ્યો હતો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "ચોક્કસ, તે વિચાર મારા મગજમાં આવ્યો હતો. જોકે, બોલ જે રીતે સીમ થઈ રહ્યો હતો અને સીમર્સને પીચ પર મળતી સહાયને જોતાં, મને લાગ્યું કે જો અમે અમારી લાઇન અને લેન્થને યોગ્ય રીતે ચલાવી શકીએ, તો અમનેને વિકેટ લેવાની તક મળી શકે છે. કમનસીબે, ફરી એકવાર, અમે એવું કરી શક્યા નહીં."

4 / 5
પ્રેઝન્ટેશન દરમિયાન, ઐય્યરને પૂછવામાં આવ્યું કે શું તેમણે અંતિમ ક્ષણોમાં યોર્કર ફેંકવાનું વિચાર્યું હતું, અથવા શું યોજના સીધી સ્ટમ્પ પર બોલિંગ કરવાની રહી હતી. ત્યારે ઐય્યરે જવાબ આપ્યો કે, "યોજના હજુ પણ સ્ટમ્પ પર બોલિંગ કરવાની હતી. હું હંમેશા માનું છું કે હાર્ડ લેન્થ  અથવા હાર્ડ લેન્થથી ઓછી સૌથી અસરકારક બોલિંગ છે, ખાસ કરીને જ્યારે નવો બેટ્સમેન ક્રીઝ પર આવે છે. તેને ફટકારવી સરળ નથી હોતો. જો તમે સતત તે જ લાઇન અને લેન્થ ફેંકતા રહો છો, તો ઓછામાં ઓછી એક બોલ પર મિસ-હિટ થવાની શક્યતા રહે છે, જેનાથી વિકેટ પડી શકે છે. અમે અમારા આયોજનમાં નિષ્ફળ રહ્યા."

5 / 5

Breaking News : જર્મન મોડેલે કહ્યું, વિરાટને બદનામ કરવાની મળી હતી ઓફર

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">