AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs SRH : ગુજરાતની ધમાકેદાર જીત, SRH માટે વધી મુશ્કેલી!

પોઇન્ટ્સ ટેબલમાં હાલમાં જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે, જ્યાં 6 ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. તેથી 16 પોઇન્ટ સુધી પહોંચ્યા છતાં પણ ગુજરાત ટાઇટન્સ હજુ પોતાનું પ્લેઓફનું સ્થાન પાક્કું કરી શક્યું નથી.

| Updated on: May 13, 2026 | 8:41 AM
Share
IPL 2026, પ્લેઓફ માટે ટીમોમાં ભારે ટક્કર જોવા મળી રહી છે. આ સિઝનમાં મજબૂત શરૂઆત બાદ કેટલીક ટીમોએ તેમનો સારો પરફોર્મન્સ ગુમાવ્યો છે.

1 / 7
ખરાબ શરૂઆત ધરાવતી અન્ય ટીમો હવે રેસમાં પાછી આવી છે. પરિણામે, ઓછામાં ઓછી 6 ટીમો હાલમાં પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે એકબીજા જોડે સ્પર્ધા કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ હવે નોંધપાત્ર લીડ મેળવી લીધી છે.

2 / 7
12 મે 2026ના રોજ અમદાવાદમાં રમવામાં આવેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે  મોટી જીત મેળવી. આ મેચમાં શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઇટન્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટીમને 168 રન પર જ રોકી દીધું.

3 / 7
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ ટાર્ગેટ સાબિત કરવું સૌથી વધારે મુશ્કેલ રહ્યું. SRH ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને GT 82 રનથી જીત્યું.

4 / 7
ગુજરાતે સતત તેની પાંચમી જીત મેળવી છે. સાથે જ ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પણ મેળવ્યું છે. ગુજરાતના હવે 12 મેચમાંથી કુલ 16 પોઈન્ટ છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બીજા સ્થાને ધકેલી દે છે.

5 / 7
હવે ફક્ત એક જીત સાથે ગુજરાતનું પ્લેઓફ સ્થાન સુનિશ્ચિત થઈ શકે છે. પરંતુ જો આગામી 2 મેચ હારી અને અન્ય ટીમોના પરિણામો ગુજરાત ટાઇટન્સના પક્ષમાં ના આવ્યા તો ટીમ પાસેથી ટોપ-4નું સ્થાન છીનવાઈ શકે છે.

6 / 7
સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો આ હાર છતાં, તેઓ ટોચના ચારમાં છે. તેમના હજુ પણ 12 મેચમાંથી 14 પોઈન્ટ છે. તેમનો નેટ રન રેટ ઘટીને 0.331 થઈ ગયો છે. જો સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની આગામી બે મેચ જીતી લે તો તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે.

7 / 7

આ પણ વાંચો, Breaking News: ગુજરાતે હૈદરાબાદને 82 રનથી હરાવ્યું, IPL 2026 માં સતત પાંચમી મેચ જીતી, પોઈન્ટ ટેબમાં ટોપ પર પહોંચ્યું

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">