AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: T20 વર્લ્ડ કપમાં રમવા આ ક્રિકેટરે 37 વર્ષની ઉંમરે નિવૃત્તિ પાછી ખેંચી, દેશ માટે લીધો મોટો નિર્ણય

મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત બાદ ભાગ લેનાર દરેક દેશ પોતાની ટીમ જાહેર કરી રહ્યું છે. જેમાં છેલ્લા બે વર્લ્ડ કપની રનર્સ અપ ટીમે પણ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 37 વર્ષની સ્ટાર ખેલાડીનું નામ પણ સામેલ છે. આ ખેલાડીએ વર્લ્ડ કપ માટે પોતાની નિવૃત્તિ પાછી ખેંચી છે. ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર ખેલાડી.

| Updated on: May 12, 2026 | 5:25 PM
Share
દક્ષિણ આફ્રિકાએ 2026 મહિલા T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સૌથી આશ્ચર્યજનક નામ શબનીમ ઈસ્માઈલનું છે, જેણે 2023 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે નિવૃત્તિ પાછી ખેંચી તે 37 વર્ષની ઉંમરે પરત ફરી છે.

1 / 7
શબનીમ ઈસ્માઈલ પાસે 241 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે. શબનીમ ઈસ્માઈલના નિવૃત્તિ પછી પાછા ફરવાથી દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલિંગ વધુ મજબૂત બની ગઈ છે. તેનો અનુભવ 2026ના T20 વર્લ્ડ કપમાં ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.

2 / 7
શબનીમ ઈસ્માઈલ દક્ષિણ આફ્રિકાની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી સફળ બોલર પણ છે, તેણે 113 મેચોમાં 123 વિકેટ લીધી છે. 2026ના મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેની વિકેટની સંખ્યા વધવાની શક્યતા છે.

3 / 7
શબનીમ ઈસ્માઈલે પોતાની છેલ્લી મેચ 2023માં મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. દક્ષિણ આફ્રિકા ઘરની ધરતી પર રમાયેલા તે મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા હારી ગયું હતું.

4 / 7
દક્ષિણ આફ્રિકા છેલ્લા બે મહિલા T20 વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહ્યું હતું. આ વખતે તેમનું લક્ષ્ય ટાઈટલ જીતવાનું છે, અને શબનીમ ઈસ્માઈલ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

5 / 7
2026 મહિલા T20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાવાનો છે, જ્યાં લૌરા વોલ્વાર્ડટ દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરશે.  દક્ષિણ આફ્રિકા 13 જૂને ઓસ્ટ્રેલિયા સામે મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં પોતાનું અભિયાન શરૂ કરશે. તેઓ 21 જૂને ભારત સામે ટકરાશે.

6 / 7
મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે દક્ષિણ આફ્રિકા ટીમ: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તૈજનિમ બ્રિટ્સ, શબનીમ ઈસ્માઈલ, સિનાલો જાફ્તા, મેરિજેન કેપ, સન લ્યુસ, આયોબોંગા ખાકા, કારાબો મેસો, નોનકુલુલેકો લાબા, કાયલા રેનકે, તુમી સેખુખુને, ચોલ ટ્રિયન, અનેરી ડેર્કસેન, ડેન વાન નિકેર્ક અને નાદીન ડી ક્લાર્ક. (PC:PTI/X/ICC)

7 / 7

Breaking News: પંજાબ સામે જીત બાદ દિલ્હીને મોટો ફટકો, BCCIએ કેપ્ટન અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર

વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...

ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video

મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">