AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોની પાસે વધુ સંપત્તિ છે, મૌની રોય કે તેના પતિ સૂરજ નામ્બિયાર? જાણો

મૌની રોયે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. હવે કપલની પર્સનલ લાઈફ ચર્ચામાં આવી છે. તો ચાલો જાણીએ કે, મૌની રોય કે સૂરજ નામ્બિયાર બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

| Updated on: May 12, 2026 | 1:16 PM
Share
ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે.

1 / 6
ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે.

2 / 6
મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે.

3 / 6
મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે.

4 / 6
મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે.

5 / 6
આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

6 / 6

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો

Follow Us
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન

g clip-path="url(#clip0_868_265)">