AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવસારીમાં ઈન્ડિગો હેલિકોપ્ટરનું ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ, જુઓ

નવસારી જિલ્લાના મગોબ ભાઠા નજીક એક હેલિકોપ્ટરનું ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ઉડાન દરમિયાન સમસ્યા સર્જાતા પાયલોટે સતર્કતા દાખવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2026 | 4:00 PM
Share
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ગામ નજીક આજે એક ઈન્ડિગો કંપની સાથે સંકળાયેલા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ સમસ્યા ઉભી થતાં પાયલોટે સાવચેતીના ભાગરૂપે હેલિકોપ્ટરને ખુલ્લા મેદાનમાં સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લીધો હતો.

1 / 5
માહિતી અનુસાર, નિરમા કંપનીના કામકાજ સાથે જોડાયેલું આ હેલિકોપ્ટર નિયમિત ઉડાન પર હતું. દરમિયાન ટેકનિકલ ખામી જણાતા પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવી નજીકના વિસ્તારને પસંદ કરી સલામત લેન્ડિંગ કર્યું હતું.

2 / 5
બંને પાયલોટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

3 / 5
હેલિકોપ્ટર અચાનક ગામ નજીક ઉતરતાં સ્થાનિક લોકોમાં ઉત્સુકતા સાથે થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, જેથી લોકોની ભીડને નિયંત્રિત કરી શકાય.

4 / 5
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. હાલ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ હેલિકોપ્ટરમાં આવેલી ખામીનું કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે ટેકનિકલ ફોલ્ટને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

5 / 5

ભાજપ કાર્યકર્તાઓને ટિકિટની માંગણીઓ પર પાટીલનો કડક સંદેશ

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

g clip-path="url(#clip0_868_265)">