AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Buying Rules : PM Modi અપીલ બાદ શું સોનું ખરીદવું ગુનો છે? જાણી લો ભારતના કડક કાયદા !

પીએમ મોદીએ સોનું ન ખરીદવાની અપીલ કરી છે, જેના કારણે સોનાના શોખીનોમાં ફફડાટ ફેલાયો છે! શું ખરેખર સોનું ખરીદવું હવે ગુનો બની જશે? તમારી પાસે રહેલા દાગીના કાયદેસર છે કે ગેરકાયદે? જાણો ઇનકમ ટેક્સ અને ભારતીય કાયદાના એવા નિયમો જે તમારા હોશ ઉડાવી દેશે!

| Updated on: May 12, 2026 | 3:58 PM
Share
વડાપ્રધાન મોદીએ વધતા વિદેશી હુંડિયામણના દબાણને ઘટાડવા માટે નાગરિકોને 1 વર્ષ સોનું ન ખરીદવા વિનંતી કરી છે, પરંતુ આ માત્ર આર્થિક અપીલ છે, કાયદો નથી.

1 / 7
ભારત તેની જરૂરિયાતનું 90% સોનું વિદેશથી મંગાવે છે. પીએમની આ અપીલ પાછળનો મુખ્ય હેતુ ડોલરના ભંડારને બચાવવા અને રૂપિયાને મજબૂત કરવાનો છે.

2 / 7
ભારતીય કાયદા મુજબ, નાગરિકો આજે પણ સોનું, સિક્કા કે ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે સંપૂર્ણ આઝાદ છે. આમાં કોઈ ગુનાહિત કાર્યવાહી થતી નથી.

3 / 7
સોનું ખરીદવું ગુનો નથી, પણ તેના માટે વાપરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો હિસાબ હોવો જરૂરી છે. કાળું નાણું સોનામાં રોકાણ ન થાય તે માટે સરકાર સતર્ક છે.

4 / 7
જો તમારી પાસે પાકા બિલ હોય, તો ગમે તેટલું સોનું રાખી શકાય છે. પરંતુ પુરાવા વગર પણ અમુક મર્યાદા સુધી છૂટ મળે છે.

5 / 7
ઇનકમ ટેક્સના નિયમ મુજબ, પરિણીત મહિલા 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને પુરુષ 100 ગ્રામ સોનું પુરાવા વગર પણ રાખી શકે છે.

6 / 7
જો તમે સોનું ખરીદવા માટે વપરાયેલા નાણાંનો સ્ત્રોત (Source of Income) સાબિત ન કરી શકો, તો ટેક્સ અધિકારીઓ તેના પર તોતિંગ દંડ અને ટેક્સ વસૂલી શકે છે.

7 / 7

Breaking News NEET 2026 Paper Leak: NEET UG પેપર કોણે સેટ કર્યું? પ્રશ્નો કેવી રીતે લીક થયા? જાણો તમામ અપડેટ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">