AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ સામે જીત બાદ દિલ્હીને મોટો ફટકો, BCCIએ કેપ્ટન અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ

BCCI એ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ પછી કરવામાં આવી હતી. આ કાર્યવાહી સાથે અક્ષર પટેલ હવે IPL 2026 ના કેપ્ટનોમાં જોડાઈ ગયો છે જેમને BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હોય.

| Updated on: May 12, 2026 | 4:06 PM
Share
દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેના માટે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

1 / 6
IPL 2026 માં DC કેપ્ટન અક્ષર પટેલનો સ્લો ઓવર રેટ ઉલ્લંઘનનો આ પહેલો કેસ છે. આ જ કારણ છે કે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે આ ગુના માટે કોઈ કેપ્ટનને મળેલી સૌથી ઓછી સજા છે.

2 / 6
અક્ષર પટેલ પહેલા શ્રેયસ અય્યર,હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા કેપ્ટનોને પણ IPL 2026 માં સ્લો ઓવર રેટ ઉલ્લંઘન માટે દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રેયસ અય્યરને બે વાર દંડ ફટકારવામાં આવ્યો છે.

3 / 6
પંજાબ કિંગ્સ સામેની મેચમાં અક્ષર પટેલને ભલે તેની ટીમના સ્લો ઓવર રેટના કારણે નુકસાન થયું હોય, પરંતુ તેની ટીમ મેચ જીતવામાં સફળ રહી.

4 / 6
આ જીતમાં અક્ષરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પટેલે પંજાબ કિંગ્સ સામે 56 રનની શાનદાર ઈનિંગ રમી, આ તેની સિઝનની પહેલી ફિફ્ટી છે.

5 / 6
પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા. 211 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19મી ઓવરમાં વિજય મેળવ્યો. એક ઓવર બાકી રહેતા ત્રણ વિકેટે પંજાબ કિંગ્સે મેચ જીતી લીધી. આનાથી તેમની પ્લેઓફની આશા જીવંત રહી. (PC:PTI/X)

6 / 6

Breaking News: દિલ્હીના 5 બોલરોએ મળીને કર્યું કંઈક એવું, IPLમાં 10 વર્ષ પછી જોવા મળ્યું આ દ્રશ્ય

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">