AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ

આજે MCX પર સોનાના ભાવ 10,000 રૂપિયાથી વધુ વધીને આશરે 1,64,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે જ્યારે ચાંદી 22,299 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ, જે આશરે 3 લાખના રૂપિયાને વટાવી ગઈ.

| Updated on: May 13, 2026 | 11:03 AM
Share
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી ન થવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાને કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

1 / 6
આજે 13મી મે ના રોજ સતત ત્રીજા દિવસે સોનાની ચમક વધી છે. એક દિવસ સ્થિર રહ્યા પછી, સતત ત્રીજા દિવસે સોનું મોંઘું થયું છે. આ ત્રણ દિવસમાં, 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ 1640 અને 22 કેરેટ સોનું 1510 રૂપિયા મોંઘું થયું છે.

2 / 6
આજની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું 10 રૂપિયાથી મોંઘું થયું છે.

3 / 6
સતત ત્રણ દિવસ સ્થિર રહ્યા પછી ચાંદી સતત બીજા દિવસે દિલ્હીમાં મોંઘી થઈ છે. આ બે દિવસમાં તેની કિંમત પ્રતિ કિલો 15,00 રૂપિયા વધી છે. સોના અને ચાંદી પરનો આયાત કર હવે 6%થી વધીને 15% થયો છે.

4 / 6
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,54,040 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,41,210 રૂપિયા છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,550 રૂપિયા છે.

5 / 6
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી

6 / 6

આ પણ વાંચો, Recycled Gold : પીએમ મોદીની અપીલ બાદ શું લોકો રિસાયકલ ગોલ્ડ તરફ વળશે?

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">