AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ખાંડની જગ્યાએ આ 4 વિકલ્પને કરો પસંદ

મોટાભાગે ખાંડનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખાંડનું વધુ પડતું સેવન સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય રોગોનું કારણ બની રહ્યું છે. આવી સ્થિતીમાં જો તમે ખાંડના બદલે કોઈ હેલ્ધી વિકલ્પો શોધી રહ્યા છો, તો તમારા ડાયટમાં આ કુદરતી સ્વીટનર્સનો સમાવેશ કરવો જોઈએ.

| Updated on: May 12, 2026 | 2:18 PM
Share
રિફાઇન્ડ ખાંડ કરતાં નેચરલ સ્વીટનર્સ ઓછા પ્રોસેસ્ડ હોય છે અને તેમાં અનેક એવા પોષક તત્વો હોઈ શકે છે જે તમારા શરીરને લાભ આપી શકે છે.

1 / 6
મધ એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર હોય છે. જે તેને સૌથી આરોગ્યપ્રદ કુદરતી સ્વીટનર્સમાંનું એક બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ઉપરાંત, તેમાં વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન જેવા આવશ્યક પોષક તત્વો પણ હોય છે. જો કે તેમાં કેલરી પણ વધુ હોય છે. તેથી કોઈપણ ખોરાક અથવા પીણું હંમેશા મધ્યમ માત્રામાં લેવું જોઈએ.

2 / 6
ગોળ એક કુદરતી સ્વીટનર છે. જે શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. ગોળને સફેદ ખાંડ કરતાં ઘણું ઓછું પ્રોસેસ્ડ કરવામાં આવેલું હોય છે. આ કારણે ગોળમાં રિફાઇન્ડ ખાંડ કરતાં વધુ વિટામિન અને મિનરલ્સ હોય છે. ગોળ પાચનમાં મદદ કરે છે. ગોળથી યકૃતને ડિટોક્સિફાય કરવામાં મદદ થાય છે. ગોળ સતત ઉર્જા પ્રદાન કરે છે. ગોળમાં આયર્ન હોય છે. જે એનિમિયાથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

3 / 6
સ્ટીવિયા એક કુદરતી, ઝીરો-કેલરી સ્વીટનર છે. જેમાં ખાંડ કરતાં વધારે માત્રામાં મીઠાશ હોય છે. તેથી તે વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા લોકો અથવા ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, વધુમાં સ્ટીવિયા બ્લડ સુગરનું સ્તર વધારતું નથી, જે ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકો માટે તે એક સારો વિકલ્પ બનાવે છે.

4 / 6
ખજૂરમાં ફાઇબર, વિટામિન્સ એન્ટીઑકિસડન્ટ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. ખજૂરમાં કુદરતી ખાંડ હોય છે. ખજૂરને ખાંડનો એક ઉત્તમ કુદરતી વિકલ્પ માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. તે પાચન સુધારવામાં, તાત્કાલિક ઉર્જા પ્રદાન કરવામાં અને લોહીમાં સુગરના સ્તરને સ્થિર કરવામાં મદદ કરી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર નિષ્ણાતોના મત અને રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Heart Attack : આ 5 આદતો નાની ઉંમરે હાર્ટ એટેકનું બને છે કારણ

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

g clip-path="url(#clip0_868_265)">