AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો ! માર્કેટમાં હવે તેજી આવશે કે મોટો કડાકો થશે? સ્કેનરથી સમજો બજારની ચાલ

આજે શેરબજારમાં જે રીતે મોટો કડાકો જોવા મળ્યો છે, તેનાથી ઘણા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના લેવલ તોડીને નીચે આવ્યા છે. એવામાં દરેકના મનમાં એક જ સવાલ છે કે, શું બજાર હજુ વધુ ઘટશે કે અહીંથી રિકવરી આવશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2026 | 6:15 PM
Share
શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ આજે 1,456.04 પોઈન્ટના ઘટાડા સાથે 74,559.24 પર બંધ થયો છે. જો એક મહિનાના ગ્રાફ પર નજર કરીએ તો, 21 એપ્રિલના રોજ સેન્સેક્સ 79,273.33 ની ઊંચાઈ પર હતો, જેની સરખામણીએ અત્યારે બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50 માં પણ આજે નબળાઈ રહી છે. નિફ્ટી આજે 463.30 પોઈન્ટ તૂટીને 23,379.55 પર બંધ થયો છે. એક મહિના પહેલા એટલે કે 21 એપ્રિલના રોજ નિફ્ટી 24,576.60 ના સ્તર પર હતો, જે હવે ઘટીને ઘણો નીચે આવી ગયો છે. એવામાં સવાલ એ છે કે, સેન્સેક્સ અને નિફ્ટી આગળ કઈ દિશામાં જશે? શું તેજી આવશે કે પછી હજુ પણ ઘટાડો થશે?

1 / 7
PSP Delta Candle Wick Signal મુજબ, આજે નિફ્ટીના ચાર્ટ પર C9B BearStr કેન્ડલ બની છે. આ સંકેત આપે છે કે, આવતીકાલે માર્કેટમાં Gap Down તો થશે જ, સાથે કાં તો ઝડપી રિકવરી આવશે અથવા તો આખો દિવસ માર્કેટ બિયરિશ (મંદીમાં) રહેશે. છેલ્લા 90 દિવસમાં આવું ત્રણ વાર બન્યું છે અને ત્રણેય વખત ઇન્ડિકેટરની આ આગાહી 100 ટકા સાચી પડી છે. ટૂંકમાં, બુધવારે નિફ્ટીમાં ગેપ ડાઉન ઓપનિંગ થવું લગભગ નક્કી છે.

2 / 7
નિફ્ટી ઇન્ડેક્સ પર 7 એપ્રિલથી 13 એપ્રિલ 2026 વચ્ચે ભાવમાં અંદાજે 413 પોઈન્ટ્સનો ગેપ સર્જાયો હતો, જેને ભરવો (Fill કરવો) જરૂરી હતો. નિફ્ટી અત્યારે આ ગેપને ભરવા માટે જ ફરી નીચે આવી રહ્યો છે. આ બાબતનો સંકેત Day Time ફ્રેમ પર PSP Suite for Algo ઇન્ડિકેટરે 29 એપ્રિલ 2026ના રોજ જ આપી દીધો હતો. આનો અર્થ છે કે, નિફ્ટી 23,153 નું લેવલ હિટ કરશે. બુધવાર, 13 મે 2026 ના રોજ આ લેવલ હિટ થવાની પ્રબળ શક્યતા છે અને ત્યારબાદ તે એક્સટ્રીમ સોલ્ડ આઉટ ઝોન (Extreme sold out zone) માં પ્રવેશશે. આ કારણોસર નિફ્ટી ફરીથી ઝડપથી 300 થી 500 પોઈન્ટ્સની રિકવરી બતાવી શકે છે.

3 / 7
PSP Renko EMA 20-30 Cross over Indicator પણ 1 કલાકના ટાઈમ ફ્રેમ પર નિફ્ટી બોટમ ઝોનમાં જઈ રહ્યો હોવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે. આનો  અર્થ છે કે, કાં તો બુધવારે અથવા ગુરુવારે નિફ્ટીમાં ઝડપી રિકવરી જોવા મળશે.

4 / 7
PSP Suite Josh NSE Index Market Breadth Scanner ઇન્ડિકેટર મુજબ, Day Time ફ્રેમ પર નિફ્ટીના કુલ 36 માંથી 23 ઇન્ડેક્સ પર અત્યારે બિયરિશ ટ્રેન્ડ (મંદીનો ટ્રેન્ડ) ચાલી રહ્યો છે, જ્યારે અન્ય 9 ઇન્ડેક્સ એવા છે જેમાં બિયરિશ ટ્રેન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો, કુલ 36 માંથી 32 ઇન્ડેક્સ અત્યારે બિયરિશ મોડમાં છે.

5 / 7
હવે જ્યારે 4 કલાકના ટાઈમ ફ્રેમ (4 Hour Time Frame) ના દ્રષ્ટિકોણથી માર્કેટને જોઈએ છીએ, ત્યારે 36 માંથી 30 ઇન્ડેક્સ પહેલેથી જ બિયરિશ ટ્રેન્ડમાં છે, જ્યારે બાકીના 6 ઇન્ડેક્સ હવે બિયરિશ થવાના છે. આમ જોવા જઈએ તો, કુલ 36 એ 36 ઇન્ડેક્સ બિયરિશ મોડમાં હશે. એવામાં જ્યારે પણ આવું થાય છે, ત્યારે નિફ્ટીમાં ઝડપી રિકવરી આવે છે, કારણ કે બિયરિશ મોડ પછી હંમેશા બુલિશ મોડ જ આવે છે.

6 / 7
PSP Gapma RSI Momentum Finder ઇન્ડિકેટર મુજબ, Day Time ફ્રેમ પર નિફ્ટી ઘટાડાના ચોથા સ્ટેજમાં આવી ગયો છે. આમાં કુલ 6 સ્ટેજ હોય છે. બુધવારે નિફ્ટી પાંચમા સ્ટેજને અને કદાચ છઠ્ઠા સ્ટેજને પણ હિટ કરી શકે છે. આ સ્ટેજ પૂર્ણ થયા બાદ ફરીથી બુલ રન (તેજી) ની વાપસી થશે.

7 / 7

Gold Import India: જો ભારત 1 વર્ષ સોનું નહીં ખરીદે તો તૂટી જશે વૈશ્વિક બજાર? આ દેશોને લાગશે મોટો ફટકો!

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી

રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ

જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !

મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?

g clip-path="url(#clip0_868_265)">