AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ ! ₹770 સુધી પહોંચી શકે છે આ શેરનો ભાવ, શું તમે આ જ્વેલરી સ્ટોક ખરીદવાનું ચૂક્યા તો નથી ને?

શેરબજારના નિષ્ણાતો અત્યારે એક ખાસ સ્ટોક પર ખૂબ જ ભરોસો બતાવી રહ્યા છે. આ કંપનીનું પ્રદર્શન એટલું સારું રહ્યું છે કે, મોટા બ્રોકરેજ હાઉસ હવે તેમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

| Updated on: May 12, 2026 | 6:55 PM
Share
જ્વેલરી સેક્ટરમાં અત્યારે એક એવો સ્ટોક છે કે, જેની ચમક રોકાણકારોને આકર્ષી રહી છે. માર્કેટના દિગ્ગજ એનાલિસ્ટ્સ માને છે કે, આ સ્ટોકમાં હજુ પણ મોટી તેજી બાકી છે. કંપનીના મજબૂત બિઝનેસ મોડલ અને દેવું ઘટાડવાની નીતિને કારણે એક્સપર્ટ્સ તેને રોકાણ માટે એક સુરક્ષિત તેમજ ફાયદાકારક વિકલ્પ ગણાવી રહ્યા છે.

1 / 6
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ સિટી (Citi) એ કલ્યાણ જ્વેલર્સ પર પોતાનો ભરોસો યથાવત રાખતા 'Buy' રેટિંગ આપ્યું છે. સિટીએ સ્ટોકનો ટાર્ગેટ પ્રાઇસ 650 રૂપિયાથી વધારીને 750 રૂપિયા કર્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, કંપનીના ચોથા ક્વાર્ટરના (Q4) પરિણામો અપેક્ષા કરતા ઘણા સારા રહ્યા છે. ખાસ કરીને ભારતમાં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ (SSSG) 47 ટકાના શાનદાર દરે વધ્યો છે.

2 / 6
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કંપનીએ નાણાકીય વર્ષ 2026માં 5.6 અબજ રૂપિયાનું દેવું ચૂકવ્યું છે અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં ડેટ ફ્રી (દેવા મુક્ત) થવાનું લક્ષ્ય રાખ્યું છે. સિટીએ મજબૂત દેખાવને જોતા FY27/28 માટે EPS ના અંદાજમાં 9-11 ટકાનો વધારો કર્યો છે.

3 / 6
મોતીલાલ ઓસ્વાલે (MOSL) પણ કલ્યાણ જ્વેલર્સમાં ખરીદીની સલાહ આપતા ટાર્ગેટ પ્રાઇસ 550 રૂપિયાથી વધારીને 575 રૂપિયા કર્યો છે. બ્રોકરેજ અનુસાર, કંપનીએ દરેક મોરચે અંદાજોને પાછળ છોડી દીધા છે અને ગ્રોથની ગતિ ચાલુ છે. ભારતીય બજારમાં કંપનીના નફામાં (PAT) 95 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે મિડલ ઇસ્ટના બિઝનેસે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. MOSL એ નાણાકીય વર્ષ 2026-28 દરમિયાન મહેસૂલમાં 21 ટકા, EBITDA માં 16 ટકા અને નફામાં 22 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નો અંદાજ મૂક્યો છે.

4 / 6
શેરબજારના નિષ્ણાતો જ્વેલરી સેક્ટરના આ સ્ટોક પર અત્યંત ભરોસો મૂકી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં કુલ 9 એનાલિસ્ટ્સ દ્વારા આ સ્ટોકનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તમામ 9 એનાલિસ્ટ્સે 'Strong Buy' રેટિંગ આપ્યું છે. રેટિંગ મીટર પણ 'Strong Buy' તરફ પૂરેપૂરો ઝુકેલો જોવા મળે છે. આનો અર્થ એ છે કે, કોઈપણ નિષ્ણાતે આ શેરને વેચવા (Sell) કે હોલ્ડ (Hold) કરવાની સલાહ આપી નથી.

5 / 6
આ ચાર્ટ મુજબ, આવનારા 1 વર્ષ માટે સ્ટોકનો સરેરાશ ટાર્ગેટ પ્રાઇસ ₹642.40 રાખવામાં આવ્યો છે, જે હાલની કિંમતથી અંદાજે 66.77% નો ઉછાળો સૂચવે છે. 10 એનાલિસ્ટ્સના મતે, આ સ્ટોક વધુમાં વધુ ₹770.00 સુધી પહોંચી શકે છે (લગભગ 99.90% ગ્રોથ), જ્યારે ઓછામાં ઓછો અંદાજ ₹487.00 છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ટાટાનો આ શેર ‘સોના’ જેવો…! ₹5,000 ની સપાટી તોડવા તૈયાર, રોકાણકારો માટે મોટી કમાણીનો સંકેત

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

g clip-path="url(#clip0_868_265)">