AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: 7 મેચમાં 169 રન, 15 છગ્ગા ફટકાર્યા, છતાં રિંકુ સિંહ ટીમ ઈન્ડિયાની બહાર

યુપી T20 લીગમાં શાનદાર ફોર્મમાં રહેલા રિંકુ સિંહને અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. સાત મેચમાં 169 રન અને 15 છગ્ગા ફટકાર્યા બાદ પણ તેની અવગણના કરવામાં આવી છે. ભારત માટે ફિનિશર તરીકે સારો રેકોર્ડ ધરાવતા રિંકુની બહાર થવાથી પસંદગીકારોના નિર્ણય પર સવાલો ઊભા થયા છે.

| Updated on: Sep 01, 2026 | 9:24 PM
Share
રિંકુ સિંહે ભારત માટે ફિનિશર તરીકે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જે બાદ તેને અચાનક ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો અને હવે ફરી એકવાર તેને બહાર કરવામાં આવ્યો છે.

1 / 5
રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તક મળી, જ્યાં તેણે 12 અને 25 રન બનાવ્યા અને હવે તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

2 / 5
જોકે, ત્યારબાદ રિંકુ સિંહે યુપી T20 લીગમાં સારું ફોર્મ મેળવ્યું હતું. તેણે મેરઠ માટે સાત મેચમાં 42.25 ની સરેરાશથી 19 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 219 હતો અને તેણે 15 છગ્ગા ફટકાર્યા. જોકે, ટીમ ઇન્ડિયાએ તેને અફઘાનિસ્તાન T20 શ્રેણીમાં તક આપી ન હતી.

3 / 5
નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર T20 ટીમમાં પાછા ફર્યા છે, જેમને ફિનિશરની ભૂમિકા સોંપવામાં આવી છે. અક્ષર પટેલ અને શિવમ દુબે પણ ટીમમાં છે. તેથી, રિંકુ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું મુશ્કેલ છે.

4 / 5
એકવારરિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 48 T20 મેચોમાં 36.94 ની સરેરાશથી 702 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 156.34 છે. છતાં તે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નથી. (PC-PTI)

5 / 5

Ishan Kishan: કેપ્ટન હોય તો ઈશાન કિશન જેવો, નથી હાર્યો એક પણ મેચ, શાનદાર છે કપ્તાનીનો રેકોર્ડ

Follow Us
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

g clip-path="url(#clip0_868_265)">