AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ઘોંઘાટ અને ભીડથી દુર ભારતના આધ્યાત્મિક સ્થળોની એક મુલાકાત લો, અહી તમને શાંતિ મળશે

જ્યારે મુસાફરીની વાત આવે છે, ત્યારે ઘણીવાર નવા સ્થળો પર ફરવા જવાનો વિચાર આવે છે. પરંતુ ભારતમાં ઘણા ધાર્મિક સ્થળો છે. જે મુસાફરી કરતાં વધુ માનસિક શાંતિ આપે છે.

| Updated on: Sep 22, 2026 | 9:47 AM
Share
કેટલીક વખત માત્ર નવા સ્થળ પર ફરવા જવાથી નહી પરંતુ એવી સફર બની જાય છે કે, જ્યાં આપણે શાંતિ મળે છે. ભારતમાં આવી અનેક જગ્યાઓ છે. જ્યાં આસ્થા, ઈતિહાસ અને સંસ્કૃતિ એક સાથે જોવા મળે છે. આ અનુભવ મુસાફરીની સાથે લાંબા સમય સુધી રહે છે.

1 / 7
આધ્યાત્મિક યાત્રા માત્ર તીર્થયાત્રિકો માટે હોતી નથી. આ સ્થળ ભારતની સમૃદ્ધ પરંપરાઓને નજીકથી જોઈ શકાય છે. અલગ અલગ ધર્મો વિશે જાણવું તેમજ ભાગદોડ ભરેલી લાઈફથી દુર જવાનો સમય આપે છે. તો તમે પણ રજાઓ દરમિયાન આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 7
વારાણસી, ઉત્તર પ્રદેશ ગંગા નદીના કિનારે આવેલું, વારાણસી વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે, આખું વર્ષ ભક્તોને આકર્ષે છે. અહીં, તમે પ્રખ્યાત ગંગા આરતી જોઈ શકો છો, ઘાટ પર સવારે હોડીની સવારી કરી શકો છો અને સદીઓ જૂના મંદિરોની મુલાકાત લઈ શકો છો.

3 / 7
 મથુરા વૃંદાવન જવું કોને ન ગમે. ભગવાન કૃષણની જન્મભૂમિ મથુરા અને વૃંદાવન ભારતના સૌથી મહત્વના તીર્થ સ્થળોમાંથી એક છે. આ શહેરોમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ, બાંકે બિહારી મંદિર અને પ્રેમ મંદિર જેવા ફેમસ મંદિરો છે. જેની ગલીઓમાં ફરી તમે ભક્તિ સંગીત અને આધ્યાત્મિકનો અનુભવ લઈ શકો છો.

4 / 7
હરિદ્વાર હિન્દુ ધર્મના સાત પવિત્ર નગરોમાંનું એક છે. તેનું મુખ્ય આકર્ષણ હર કી પૌડી છે, જ્યાં હજારો ભક્તો દરરોજ સાંજની ગંગા આરતી જોવા માટે આવે છે. નદીમાં તરતા ચમકતા દીવાઓ જોવું એ એક એવો અનુભવ છે જે અહીની મુલાકાત બાદ પણ લોકો યાદ રાખે છે.

5 / 7
હિમાલયના પર્વતોમાં વસેલું, કેદારનાથ ભગવાન શિવને સમર્પિત છે. મંદિર સુધી પહોંચવા માટે ટ્રેકિંગ કરવું પડે છે, પરંતુ આ યાત્રા પણ ફળદાયી છે. અદભુત દૃશ્યો અને આધ્યાત્મિક મહત્વ કેદારનાથને ભારતના સૌથી મહત્વના તીર્થસ્થળોમાંનું એક બનાવે છે.

6 / 7
ધર્મશાળા હિમાચલ પ્રદેશ તિબેટી વારસા અને મઠો માટે જાણીતું, ધર્મશાળા હિમાલયમાં સ્થિત એક શાંત સ્થળ છે. આ શહેરમાં દલાઈ લામાનું નિવાસસ્થાન અને અનેક બૌદ્ધ મઠો આવેલા છે. અહીં, તમે સ્થાનિક સંસ્કૃતિ જઈ શકો છો, ધ્યાન સત્રોમાં ભાગ લેવામાં અથવા ફક્ત શાંત વાતાવરણનો આનંદ માણવામાં સમય વિતાવી શકો છો. (all photo: canva)

7 / 7

Railway New Rule : શું ટ્રેનમાં પૂછ્યા વગર સીટ બદલી તો મોટો દંડ થશે ! રેલવેના નવા નિયમો વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!

મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ

ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા

ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...

રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
g clip-path="url(#clip0_868_265)">