AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan: કેપ્ટન હોય તો ઈશાન કિશન જેવો, નથી હાર્યો એક પણ મેચ, શાનદાર છે કપ્તાનીનો રેકોર્ડ

દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોનને જીત અપાવ્યા બાદ ઈશાન કિશનની કેપ્ટનશીપ ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ઘરેલુ ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેના નામે એક એવો શાનદાર રેકોર્ડ નોંધાયો છે, જે ખરેખર ચોંકાવનારો છે. કેપ્ટન તરીકેનો તેનો આ રેકોર્ડ તેની લીડરશીપ ક્વોલિટી દર્શાવે છે.

| Updated on: Sep 01, 2026 | 9:06 PM
Share
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઈસ્ટ ઝોન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું. સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોનને હરાવ્યા બાદ ઈશાન કિશનનો શાનદાર કેપ્ટનશિપ રેકોર્ડ ચર્ચામાં આવ્યો છે.

1 / 5
તમને જાણીને નવાઈ લાગશે કે ઈશાન કિશન કેપ્ટન તરીકે ક્યારેય ફર્સ્ટ-ક્લાસ મેચ હાર્યો નથી. તે છેલ્લા આઠ વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ટીમોનું નેતૃત્વ કરી રહ્યો છે અને એક પણ મેચ હાર્યો નથી.

2 / 5
છેલ્લા આઠ વર્ષમાં ઈશાન કિશને 15 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને એક પણ મેચ હાર્યો નથી. તે આઠ મેચ જીત્યો છે અને સાત મેચ ડ્રો રહી છે.

3 / 5
2018માં ઈશાન કિશનની આગેવાનીમાં ઝારખંડે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. ઝારખંડે આસામ સામેની મેચ ડ્રો કરી હતી અને પછી હરિયાણા સામે પોતાની પહેલી જીત મેળવી હતી.

4 / 5
ઇસ્ટ ઝોનની જીતમાં ઇશાન કિશને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 41 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ પણ બીજી ઇનિંગમાં 40 રન બનાવ્યા હતા. (PC-PTI)

5 / 5

IND vs AFG: સંજુ સેમસનની ટીમ ઈન્ડિયામાં વાપસી, BCCIનો દાવો સાચો સાબિત થયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">