‘મેરી તરફ સે નિમંત્રણ હૈ આપ સબ કો’.. પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ, જાણો શું છે તે
ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં જઈને તે એક પછી એક તમામ ખેલાડીઓને મળ્યા અને તેમની પીઠ થપથપાવી. આ સમય દરમિયાન, તેમણે તેમના ઉત્સાહપૂર્ણ શબ્દો દ્વારા ટીમના મનોબળને વધારવાનો પ્રયાસ પણ કર્યો. ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા બાદ પીએમ મોદી પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીને મળ્યા હતા. અહીં તેમણે ભારતીય ખેલાડીઓને ખાસ આમંત્રણ આપ્યુ હતુ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ

હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો

સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ

આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ