AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul Birthday : કેએલ રાહુલની માતાએ તેની સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધું?

KL Rahul Birthday : કે.એલ રાહુલની લાઈફમાં જોડાયેલી એક એવી સચ્ચાઈ છે. જે જાણી લોકો ચોંકી જાય છે. એક દીકરા સાથે તેની માતાએ કેમ બોલવાનું બંધ કરી દીધું. ચાલો જાણીએ વિસ્તારથી.

| Updated on: Apr 18, 2025 | 2:28 PM
Share
કે.એલ રાહુલ હાલમાં આઈપીએલ 2025માં વ્યસ્ત છે. આ વખતે રાહુલને દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝીએ ટીમમાં સામેલ કર્યો છે. પરંતુ વાત એ છે કે, કે.એલ રાહુલની માતાએ દીકરા સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધુ. 18 એપ્રિલ 2025ના રોજ કે.એલ રાહુલ પોતાનો 33મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

1 / 7
તેની સાથે જોડાયેલી એક વાત એવી છે કે,જે ક્રિકેટ કરિયર પણ બનાવ્યું ન હતુ. રાહુલ જ્યારે 15 વર્ષનો હતો ત્યારે કે.એલ રાહુલ કાંઈ એવું કામ કરતો હતો જે તેની માતાને પસંદ ન હતુ. જેના કારણે તેની માતાએ દીકરા સાથે બોલવાનું બંધ કરી દીધું હતુ.

2 / 7
રાહુલના પિતા કે.એન. લોકેશ અને માતા રાજેશ્વરી બંને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. પિતા પણ સુનીલ ગાવસ્કરના મોટા ચાહક હતા. આવી સ્થિતિમાં, તેમને તેમના પુત્રને રમવા સામે કોઈ વાંધો નહોતો. જોકે, તેની એક શરત હતી. તેણે રાહુલને કહ્યું હતું કે તેની રમતગમત તેના અભ્યાસને અસર ન કરે.

3 / 7
 જો સ્ટડીમાં સારું રિઝલ્ટ ન આવ્યું તો તેની સાથે બોલવાનું બંધ કરી દેશે. કે.એલ રાહુલે માતા-પિતાની આ શરત સ્વીકારી પોતાની લાઈફમાં રમત અને અભ્યાસ બંન્નેમાં બેલેન્સ બનાવી રાખ્યું.પરંતુ 15 વર્ષની ઉંમરમાં કે.એલ રાહુલથી એક ભૂલ થઈ હતી. જેના કારણે તેની માતા ગુસ્સે થઈ હતી.

4 / 7
ક્રિકેટમાં રાહુલ દ્વવિડને પોતાનો આદર્શ માનનાર કે.એલ રાહુલ સ્ટાઈલમાં રહેવાનો પહેલાથી શોખ હતો.પરંતુ ક્રિકેટમાં તેનો હીરો રાહુલ દ્રવિડ છે. ઇંગ્લેન્ડના મહાન ફૂટબોલર ડેવિડ બેકહામ એક સ્ટાઇલ આઇકોન છે.

5 / 7
કે. એલ રાહુલના શરીર પર જે તમે ટેટુ જોયા હશે. રાહુલ 15 વર્ષની ઉંમરે ઘરમાં કોઈને વાતચીત કર્યા વગર પહેલું ટેટું બનાવ્યું હતુ.

6 / 7
જ્યારે આ વાત એકેડમિક ફીલ્ડ સાથે જોડાયેલી માતાને જાણ થઈ તો તે ગુસ્સે થઈ હતી. તે રાહુલથી એટલી નારાજ થઈ ગઈ કે, થોડા સમય માટે કે.એલ રાહુલ સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">