AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ‘બેબી એબીડી’ માટે CSK એ કરોડો ખર્ચ્યા, બેઝ પ્રાઈસ કરતા 3 ગણા વધુ પૈસા મળશે

દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં જોડાયો છે. ગુર્જપનીત સિંહના સ્થાને તેને ટીમમાં સ્થાન મળ્યું છે. જેના માટે CSK એ મોટી રકમ ખર્ચી છે, જે બ્રેવિસની બેઝ પ્રાઈસ કરતા ત્રણ ગણી વધારે છે.

| Updated on: Apr 18, 2025 | 8:10 PM
Share
IPL 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં વધુ એક ફેરફાર જોવા મળ્યો છે. ઋતુરાજ ગાયકવાડ બાદ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ પણ ઘાયલ થયો છે. આવી સ્થિતિમાં CSK ટીમે ગુર્જપનીત સિંહના સ્થાને દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

1 / 9
આ વખતે હરાજીમાં ડેવાલ્ડ બ્રેવિસને કોઈ ટીમે ખરીદ્યો ન હતો. પરંતુ CSKએ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તેની બેઝ પ્રાઈસ કરતા 3 ગણી વધુ કિંમત ચૂકવવાનો નિર્ણય લીધો છે.

2 / 9
ડેવાલ્ડ બ્રેવિસને બેબી એબીડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એબી ડી વિલિયર્સ જેવી બેટિંગ માટે જાણીતો છે.

3 / 9
બ્રેવિસે અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યાં તેમણે 2022 અને 2024માં દસ મેચ રમી હતી. તેમણે IPLમાં 133.72 ના સ્ટ્રાઈક રેટથી 230 રન બનાવ્યા છે.

4 / 9
IPLમાં CSK બ્રેવિસની બીજી ટીમ છે. બ્રેવિસનું તાજેતરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, જેના કારણે તે IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હોવા છતા આ લીગમાં પ્રવેશવામાં સફળ રહ્યો છે.

5 / 9
ડેવાલ્ડ બ્રેવિસે નવેમ્બરમાં IPL 2025 મેગા ઓક્શનમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે પ્રવેશ કર્યો હતો. પરંતુ કોઈ ટીમે તેના પર બોલી લગાવી નહીં. પરંતુ હવે CSK એ તેને 2.2 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

6 / 9
તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે IPLમાં રિપ્લેસમેન્ટ ખેલાડીને હરાજીની બેઝ પ્રાઈસ જેટલી રકમ મળે છે. પરંતુ CSK ટીમ ડેવાલ્ડ બ્રેવિસને તેની બેઝ પ્રાઈસ કરતા ત્રણ ગણી વધુ ચૂકવણી કરી રહી છે.

7 / 9
CSKએ ગુર્જપનીત સિંહને પણ 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે એક પણ મેચ રમી શક્યો નહીં. આવી સ્થિતિમાં, એવું પણ માનવામાં આવે છે કે ગુર્જપનીત સિંહને પૈસા ચૂકવવાને બદલે CSK હવે આ પૈસા ડેવાલ્ડ બ્રેવિસને આપશે.

8 / 9
ડેવાલ્ડ બ્રેવિસની IPL કારકિર્દી 2022માં શરૂ થઈ હતી. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પછી, તે 2023 અને 2024માં પણ મુંબઈ ટીમનો ભાગ હતો. ત્યારે પણ ડેવાલ્ડ બ્રેવિસને 3-3 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે છેલ્લા 3 સિઝનની સરખામણીમાં તેનો પગાર ઘટ્યો છે. (All Photo Credit :PTI / X / INSTAGRAM)

9 / 9

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કઈં ખાસ રહ્યું નથી, હવે ટીમમાં ડેવાલ્ડ બ્રેવિસની એન્ટ્રી બાદ CSK કેવું પ્રદર્શન કરે છે તેના પર બધાની નજર રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">