MI Player IPL 2025 Auction: નીતા અંબાણીની ધોનીના આ ધુરંધર પર હતી નજર, મુંબઈની ટીમમાં લેવા ખર્ચ્યા આટલા કરોડ

દીપક ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સમાં 6 વર્ષ વિતાવ્યા પરંતુ હવે આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. જાણો આ ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સનો કેટલો સટ્ટો છે?

| Updated on: Nov 25, 2024 | 5:25 PM
જે ખેલાડી ધોનીનો ફેવરિટ હતો તે હવે તેનાથી અલગ થઈ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ દીપક ચહરની, જેને મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની હરાજીમાં ખરીદ્યો હતો. દીપક ચહરને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો પરંતુ અંતે મુંબઈએ આ ખેલાડીને ખરીદ્યો હતો.

1 / 5
દીપક ચહરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી અને તેનું નામ આવતા જ મુંબઈ ઈન્ડિયન્સે તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કરોડ 75 લાખ અને ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 8 કરોડની બોલી લગાવીને પ્રવેશ કર્યો. આ પછી પણ મુંબઈ અટક્યું નહીં અને 9 કરોડ 25 લાખમાં દીપક ચહરને પોતાનો બનાવ્યો.

2 / 5
દીપક ચહર તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. પાવરપ્લેમાં વિકેટ મેળવવી તેની સૌથી મોટી તાકાત છે. ચહરે અત્યાર સુધી 81 IPL મેચમાં 77 વિકેટ લીધી છે. આ ખેલાડીનો ઈકોનોમી રેટ પણ પ્રતિ ઓવર 7.98 રન છે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સ દીપક ચહરની તાકાત જાણે છે, તેથી જ તેણે આ ખેલાડી પર આટલો મોટો દાવ લગાવ્યો છે. દીપક ચહરના આગમનથી મુંબઈનું બોલિંગ યુનિટ વધુ મજબૂત બન્યું છે. મુંબઈમાં જસપ્રીત બુમરાહ પહેલાથી જ છે. 

4 / 5
હાર્દિક પંડ્યા પણ સારી બોલિંગ કરે છે. તેના સિવાય હવે ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર પણ ટીમમાં આવી ગયા છે. સ્પિન બોલરોમાં કરણ શર્મા અને અલ્લાહ ગઝનફર ટીમમાં આવ્યા છે. મુંબઈની ટીમની બોલિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે.

5 / 5
Follow Us:
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

g clip-path="url(#clip0_868_265)">