IPL ફાઈનલમાં શાહરૂખ ખાને દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ પહેરી, એટલી કિંમતમાં તો 3 થી 4 કાર લગ્ઝરી કાર આવી જાય

શાહરૂખ ખાને IPL ફાઈનલમાં એટલી મોંઘી ઘડિયાળ પહેરી હતી કે જેની કિંમત જાણી તમે પણ વિચારમાં પડી જશો.KKRની જીત બાદ જ્યારે શાહરૂખ ખાન હાથ જોડીને તેના ચાહકોનું અભિવાદન કરવા મેદાનમાં આવ્યો, ત્યારે તેણે તેના હાથમાં એક મોંઘી ઘડિયાળ જોવા મળી જેની કિંમત સાંભળી કોઈના પણ હોશ ઉડી શકે છે.

| Updated on: May 28, 2024 | 11:32 AM
શાહરુખ ખાનને દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં ગણતરી કરવામાં આવે છે. તેના શૌખ પણ એટલા જ ઉંચા અને મોટા છે. હાલમાં બોલિવુડ સ્ટારે જે ઘડિયાળ પહેરી હતી તેની ચર્ચાઓ થઈ રહી છે. જેની કિંમત જાણી તમે પણ ચોંકી જશો.

1 / 5
રવિવારના રોજ ચેન્નાઈમાં આઈપીએલની ફાઈનલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. શાહરુખ ખાનની ટીમે આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે તો બોલિવુડ સ્ટારે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. તમામ ખેલાડીઓને પણ જીતની શુભકામના આપી છે.

2 / 5
આઈપીએલમાં ટીમ ચેમ્પિયન બન્યા બાદ બોલિવુડ સ્ટાર ગ્રાઉન્ડમાં આપી ચાહકોનો આભાર માન્યો હતો.  આ દરમિયાન તેની ઘડિયાળે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. શાહરુખ ખાન બ્લેક રંગના ટી શર્ટ અને ચશ્મામાં જોવા મળ્યો હતો. તેમજ એક બ્રેસલેટ પણ પહેર્યું છે.

3 / 5
IPL ફાઇનલમાં શાહરૂખ ખાને જે ઘડિયાળ પહેરી હતી તે રિચર્ડ મિલેની લિમિટેડ એડિશન છે. જેની કિંમત અંદાજે 500,000 અમેરિકી ડોલરની છે. એટલે કે, અંદાજે 4 કરોડ રુપિયા છે. આ ઘડિયાળ રિચર્ડ મિલ કલેક્શનમાં સૌથી શાનદાર છે.

4 / 5
IPL ફાઇનલમાં શાહરૂખ ખાને પહેરેલી રિચર્ડ મિલે ઘડિયાળનું મોડલ RM-052 છે, જેની વિશ્વભરમાં માત્ર 500 એડિશન છે.આટલી કિંમતમાં તો 3 થી 4 લગ્ઝરી કાર પણ આવી જાય.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">