IPL2024 Final : સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતાની આઈપીએલ ફાઈનલ મેચ અહિં ફ્રીમાં જોઈ શકશો, જાણો

કોલકાતા નાઈટ રાઈડર્સની પાસે સુનીલ નરેન અને વરુણ ચક્રવર્તી જેવા અનુભવી સ્પિનર છે. જે હૈદરાબાદના બેટ્સમેન માટે સમસ્યા ઉભી કરી શકે છે. તો ચાલો જાણી લો તમે આઈપીએલની ફાઈનલ મેચ ક્યાં, ક્યારે ફ્રીમાં જોઈ શકશો.

| Updated on: May 26, 2024 | 11:53 AM
આઈપીએલ 2024 સીઝને 2 ફાઈનલિસ્ટ ટીમ મળી ગઈ છે. એક છે કોલકાતા નાઈટ રાઈડર્સ અને બીજી છે સનરાઈઝર્સ હૈદરાબાદ આ બંન્નેમાંથી કોઈ એક આઈપીએલનો ખિતાબ આજે જીતશે.

1 / 5
કોલકાતાએ 21 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો,કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની ફાઈનલ મેચ આજે 26 મે રવિવારના રોજ ચેન્નાઈમાં રમાશે. આ મેચ ચેન્નાઈના ચિદમ્બરમ એટલે કે, ચેપોક સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ અને હૈદરાબાદ વચ્ચે આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. તો ટોસ 7 વાગે થશે. આજે ટોસ પણ મહત્વની ભુમિકા નિભાવી શકે છે.

3 / 5
જો તમારે આઈપીએલ 2024ની ફાઈનલ મેચ જોવી છે તો તમે સ્ટાર સ્પોર્ટસ પણ લાઈવ મેચ જોઈ શકો છો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીઓ સિનેમા એપ પર જોઈ શકો છો. જિઓ સિનેમા પર તમે ફ્રીમાં લાઈવ મેચ જોઈ શકો છો. તમે જિઓ એપ પર ગુજરાતીમાં પણ કોમેન્ટ્રી સાંભળી શકો છો.

4 / 5
જો તમારે આઈપીએલ ફાઈનલ 2024ની દરેક અપટેડ વિશે માહિતી મેળવવી હોય તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર, આઈપીએલ 2024નો લાઈવ સ્કોર તમેજ આઈપીએલને લગતા તમામા સમાચાર વાંચી શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">