Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 પ્લાસ્ટિકના બોલથી પ્રેક્ટિસ કરનાર ખેલાડી સંભાળશે પંજાબ કિંગ્સની કમાન

જીતેશનું સપનું ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું, પરંતુ કોચની સલાહ પર તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવી. તેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું અને વિદર્ભની મુખ્ય ટીમમાં રમવાનું શરૂ કર્યું. જ્યારે તેનું બેટ અહીં કામ કરવા લાગ્યું ત્યારે તેને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો.

| Updated on: Mar 21, 2024 | 4:36 PM
જીતેશ શર્માનો જન્મ 22 ઓક્ટોબર 1993માં અમરાવતીમાં થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે તેણે 2022 એશિયન ગેમ્સ દરમિયાન 3 ઓક્ટોબર 2023ના રોજ નેપાળ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં વિદર્ભ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે . તો આજે જીતેશના પરિવાર વિશે જાણીએ.

1 / 6
 મહારાષ્ટ્રનો રહેવાસી જીતેશ સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો અને પ્લાસ્ટિકના બોલથી ક્રિકેટ પણ રમતો હતો.  જીતેશના મિત્રોએ કહ્યું કે શાળાની ક્રિકેટ ટીમ સારી છે. જો તમે તેમાં સ્થાન મેળવશો તો રાજ્યની ટીમમાં પણ તમારી પસંદગી થઈ શકે છે. આ સાંભળીને જિતેશ ક્રિકેટ રમવા ગયો હતો. ટીમમાં જ્યારે વિકેટકીપરની જગ્યા ખાલી હતી ત્યારે તેણે વિકેટકીપિંગ શરૂ કર્યું હતું. અને તે રાજ્યની ટીમમાં પસંદગી પામ્યો હતો

2 / 6
જીતેશ શર્માનું ટી20 ડેબ્યૂ 2014માં ઉત્તર પ્રદેશ સામે થયું હતું. તેણે આ વર્ષે લિસ્ટ A મેચોમાં ડેબ્યૂ કર્યું હતું. ઑક્ટોબર 2015માં, તેણે ઓડિશા સામે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. આ સમયગાળા દરમિયાન તે લાંબા સમય સુધી વિદર્ભ તરફથી રમતા રહ્યો. જીતેશ શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટ્સમેન હોવા ઉપરાંત જીતેશ એક શાનદાર વિકેટકીપર પણ છે.

3 / 6
જીતેશ શર્માના પિતાનું નામ મોહન શર્મા છે. જીતેશ શર્માને એક ભાઈ પણ છે તેનું નામ નીતેશ શર્મા છે. જીતેશે તેના શરીર પર ઘણા ટેટૂ છે જેમાં તેના ડાબા હાથ પર સ્ટાર ટેટૂ, તેની ગરદન નીચે તેની પીઠ પર કાચબાનું ટેટુ છે, તેના ડાબા બાઈસેપ પર પણ ટેટૂ છે. તેના જમણા હાથ પર ત્રિશુલ ટેટૂનો સમાવેશ થાય છે.

4 / 6
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતની ટીમ જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે.  ટીમ ઈન્ડિયા ત્રણ અલગ અલગ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામે મેચ રમશે.ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થશે.

5 / 6
ટીમમાં જ્યારે વિકેટકીપરની જગ્યા ખાલી હતી ત્યારે તેણે વિકેટકીપિંગ શરૂ કર્યું હતું. અને તે રાજ્યની ટીમમાં પસંદગી પામ્યો હતો

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">