Sourav Ganguly Love Story : પાડોશીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા હતા દાદા, પત્ની ડોના સાથે બે વાર લગ્ન કર્યા

દાદાએ ક્રિકેટના મેદાનમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની જેમ, ગાંગુલી (Sourav Ganguly )ની લવસ્ટોરી પણ ઉતાર-ચઢાવથી ભરેલી હતી. જોકે દાદાએ તેમનો પ્રેમ મેળવવા માટે તમામ હદ વટાવી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 3:41 PM
પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી તેમનો પ્રેમ મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હતો. ગાંગુલીએ પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા હતા.તેની રમત ઉપરાંત, ભૂતપૂર્વ અનુભવી ખેલાડી તેની લવ સ્ટોરી માટે પણ ખૂબ પ્રખ્યાત છે. ગાંગુલીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.

1 / 6
 ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટના મેદાનમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તમે કદાચ જ જાણતા હશો કે ગાંગુલી અને તેની પત્ની ડોનાએ બે વાર લગ્ન કર્યા હતા. દાદા તેમના બાળપણમાં જ તેમના પાડોશી ડોનાના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા હતા.

2 / 6
ડોના ગાંગુલીના પડોશમાં રહેતી હતી અને બંને અવારનવાર મળતા હતા. ગાંગુલી અને ડોનાની અલગ-અલગ શાળાઓ હતી, તેથી દાદા તેમના પ્રેમને મળવા માટે છુપાઈને જતા હતા. 1996માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા સૌરવ ગાંગુલીએ ડોનાને પ્રપોઝ કર્યું હતું. બંને કાયમ એકબીજા સાથે રહેવા માંગતા હતા, પરંતુ બંનેના પરિવારજનોએ આ વાત સ્વીકારી નહીં. આ જ કારણ હતું કે ડોના અને ગાંગુલી છુપાઈને મળતા હતા.

3 / 6
સૌરવ ગાંગુલી માટે ઈંગ્લેન્ડ પ્રવાસ શાનદાર રહ્યો હતો. દાદાએ ઈંગ્લેન્ડની ધરતી પરથી પાછા ફરતાની સાથે જ ડોના સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. ગાંગુલી અને ડોના એક મિત્રની મદદથી કોર્ટ મેરેજ કરવા માટે રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. જોકે, આ સમાચાર મીડિયામાં ફેલાઈ ગયા અને બંનેએ લગ્ન કર્યા વિના જ ત્યાંથી ભાગી જવું પડ્યું. આ પછી, 12 ઓગસ્ટ, 1996ના રોજ, ગાંગુલી અને ડોનાએ કોર્ટમાં લગ્ન કરી લીધા. જોકે બંનેએ તેમના પરિવારજનોને આ વાતની જાણ થવા દીધી ન હતી.

4 / 6
આખો મામલો સામે આવ્યા બાદ, બીજા વર્ષે એટલે કે 21 ફેબ્રુઆરી 1997ના રોજ સૌરવ ગાંગુલીએ ડોના સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા.

5 / 6
સૌરવ ગાંગુલી અને ડોના એક પુત્રીના માતા-પિતા છે જેમણે હાલમાં જ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, જે સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે. તેમની પુત્રી સનાએ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે

6 / 6

Latest News Updates

Follow Us:
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર

અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન