Love Story
લવ સ્ટોરી એ એવી એક સુંદર અને ભાવનાત્મક કહાણી છે. જે પ્રેમની આસપાસ થતી હોય છે. આ લવ સ્ટોરી બે લોકોની વચ્ચે લાગણીઓ, સંઘર્ષ અને લાગણીશીલતા દર્શાવે છે. લવ સ્ટોરીના મુખ્ય પાત્રો વચ્ચેની લાગણીઓ અને સંબંધોનું મૂલ્ય, વિશાળ પ્રેમ હોય છે. તે મુખ્યત્વે સાચા ખોટા આક્ષેપ, પડકારો, વિકટ સ્થિતિ સામે પ્રેમનો વિજય હોય છે. ખુશી-આનંદ એક બીજા સાથે સંકળાયેલ હોય છે. જે દર્શાવે છે કે પ્રેમ માત્ર એક ભાવનાત્મક બંધન નહિ, પણ જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. લવ સ્ટોરી વધુને વધુ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત પણ બની શકે છે.
પત્ની કરતા 9 વર્ષ મોટો છે ગૌરવ ખન્ના, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી?
ગૌરવ ખન્ના "વીકેન્ડ કા વાર" માં ચર્ચામાં આવ્યો છે અને સલમાન ખાન તરફથી ખુબ વખાણ પણ કરવામાં આવ્યા હતા. તો ચાલો તેમની લવસ્ટોરી વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Nov 9, 2025
- 11:10 am
Rinku Singh and Priya Saroj Love Story : રિંકુ સિંહ અને પ્રિયા સરોજની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ, તેનો નાની બહેને કર્યો ખુલાસો
Rinku Singh and Priya Saroj : રિંકુ સિંહ અને પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છો કે, આ બંન્નેની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ હતી. તો તમને જણાવી દઈએ કે, બંન્નેની લવસ્ટોરી કપડાંથી થઈ હતી. આ વિશે નાની બહેને ખુલાસો કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Oct 30, 2025
- 10:58 am
આવી છે બોલિવુડની ‘બસંતી’ની Love Story , અનેક અફેર બાદ 13 વર્ષ મોટા અને 4 બાળકોના પિતા સાથે લગ્ન કર્યા
બોલિવુડની ડ્રીમ ગર્લ અને હીમૈનની લવ સ્ટોરી ખુબ ફિલ્મી છે.બસંતીએ વીરુના પ્રપોઝલને અનેક વખત રિજેક્ટ કર્યા હતા. તો આજે આપણે હેમા માલિનીની લવ સ્ટોરી વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Oct 16, 2025
- 1:42 pm
પતિ સુપરસ્ટાર, દીકરી બની અભિનેત્રી અને દીકરો છે ડાયરેક્ટર, કરોડોની માલકિન ગૌરી ખાનની આવી છે લવસ્ટોરી
શાહરુખ ખાન બોલિવુડનો સૌથી સફર અને પૈસાદાર અભિનેતા છે. તેની પત્ની પણ કમાણી મામલે તેને ટકકર આપે છે. ગૌરી ખાન ભલે ફિલ્મનો ભાગ નથી પરંતુ કરોડોની કમાણી કરે છે. તો આજે આપણે ગૌરી ખાન અને રોમાન્સના કિંગ શાહરુખ ખાનની લવસ્ટોરી વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Oct 8, 2025
- 12:21 pm
એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર
પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.
- RajSingh Sisodiya
- Updated on: Sep 18, 2025
- 12:51 pm
રાજકુમારીને થયો સામાન્ય યુવક સાથે પ્રેમ, વિરોધ વચ્ચે લવ મેરેજ અને પછી આવ્યો ટ્વિસ્ટ
રાજસ્થાનની રાજકુમારી એ સામાન્ય યુવક સાથે ગુપ્ત કોર્ટ મેરેજ કરી ચર્ચામાં આવી. રાજઘરાણાના વિરોધ છતાં આ લગ્ન કર્યા. બાદમાં રાજકારણમાં પ્રવેશી તેમણે ધારાસભ્ય, સાંસદથી લઈને ડેપ્યૂટી મુખ્યમંત્રી સુધીની સફર કરી.
- RajSingh Sisodiya
- Updated on: Aug 28, 2025
- 2:35 pm
Love Story : પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ? આવી રીતે પડ્યો મેળ, જાણો
અભિષેક ઐશ્વર્યા પહેલી મુલાકાત: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નને 18 વર્ષ થયા છે. બંનેના લગ્ન 2007માં થયા હતા. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે અભિષેક અને ઐશ્વર્યા પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા? અભિષેકે પોતે ઘણા વર્ષો પહેલા આ વાતનો ખુલાસો કર્યો હતો.
- Sagar Solanki
- Updated on: Aug 1, 2025
- 10:13 pm
Smriti Irani love story : સ્મૃતિ ઈરાનીની લવસ્ટોરી ટીવી સિરિયલથી પણ વધારે રસપ્રદ છે, 2 બાળકોની માતા છે તુલસી
'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ફેમ સ્મૃતિ ઈરાની હાલમાં તેના લોકપ્રિય શોની બીજી સીઝનને કારણે ચર્ચામાં છે. આજે અમે તમને તેમની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
- Nirupa Duva
- Updated on: Jul 30, 2025
- 5:25 pm
Love Story : અખિલેશ-ડિમ્પલની ફિલ્મી પ્રેમકથા: અજોડ સંઘર્ષ બાદ લગ્નના બંધન સુધીની સફર
પ્રેમ એ એવી લાગણી છે કે જ્યાં ન સમય ન સંજોગોની મરજી કાર્ય કરે છે. જ્યારે દિલથી કોઈને અપનાવવાની જીદ થાય, ત્યારે આખો જગત નાનો લાગી જાય. અખિલેશ અને ડિમ્પલ યાદવની કહાની પણ આવી જ હતી.
- RajSingh Sisodiya
- Updated on: Jul 3, 2025
- 2:10 pm
One Day Stand: તમે ‘વન નાઈટ સ્ટેન્ડ’ વિશે સાંભળ્યું જ હશે, પણ તમે જાણો છો કે ‘વન ડે સ્ટેન્ડ’ શું છે, જાણો તે શા માટે ખાસ છે?
What is the meaning of one night stand: તમે વન નાઈટ સ્ટેન્ડ વિશે સાંભળ્યું હશે અથવા ફિલ્મોમાં પણ જોયું હશે, પરંતુ આજે અમે તમને વન ડે સ્ટેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તમે વન નાઈટ સ્ટેન્ડ વિશે સાંભળ્યું હશે અથવા ફિલ્મોમાં જોયું હશે પરંતુ આજે અમે તમને વન નાઈટ સ્ટેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- Meera Kansagara
- Updated on: Jul 2, 2025
- 10:21 am
Love 5 સ્ટેજમાંથી પસાર થાય છે, ચેક કરો કે તમે ક્યા સ્ટેજમાં છો
5 Stages of Love: કોઈપણ સંબંધ ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે પછી જ તે તેના મુકામ પર પહોંચે છે. પ્રેમનો સંબંધ પણ કંઈક આવો જ છે. ચાલો જાણીએ કે પ્રેમની મુકામ સુધી પહોંચવા માટે કયા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે.
- Meera Kansagara
- Updated on: Jul 1, 2025
- 5:08 pm