IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત સાથે શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પહેલી મેચમાં શમી, અક્ષર અને હર્ષિતની દમદાર વિકેટ ટેકિંગ બોલિંગ છતાં બાંગ્લાદેશે ભારત સામે સારી બેટિંગ કરી 228 રન બનાવ્યા અને 229 રનનો સન્માનજનક ટાર્ગેટ ભારતને આપ્યો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે બાંગ્લાદેશે દુબઈની મુશ્કેલ પિચ પર 229 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરવા દીધો ન હતો. જોકે શુભમન ગિલ અને કેએલ રાહુલની સમજદારી પૂર્વકની બેટિંગના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
ભારતીય ક્રિકેટ ટીમના પ્રિન્સ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણકારી મેળવવા ક્લિક કરો

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?