28 July 2026
નારિયેળના તેલમાં આ 1 વસ્તુ ઉમેરો વાળ બનશે મૂળથી મજબૂત!
Photo Credit - iStock
નારિયેળના તેલમાં વડની છાલ ઉમેરો.
તેનું મિશ્રણ વાળના મૂળને મજબૂત બનાવશે.
સૌપ્રથમ વડની છાલને સારી રીતે ધોઈ લો.
પછી તેને તડકામાં સૂકવી લો.
સૂકી છાલના નાના-નાના ટુકડા કરી લો.
એક વાસણમાં નારિયેળનું તેલ ગરમ કરો, હવે તેમાં વડની સૂકી છાલ ઉમેરો.
ધીમા તાપે 15થી 20 મિનિટ સુધી ઉકાળો.
છાલનો અર્ક તેલમાં સારી રીતે ભળી જાય ત્યાં સુધી ઉકાળો.
ત્યારબાદ તેલને સંપૂર્ણ ઠંડુ થવા દો, તેલ ગાળીને કાચની સ્વચ્છ બોટલમાં ભરી લો.
નિયમિત ઉપયોગથી વાળને પોષણ મળી શકે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ 7 ફળો!
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
ખોરાકમાં ખાંડ ઓછી કરવાના 10 અદભૂત ફાયદા જાણો !
તુલસી રોપતા પહેલાં જાણી લો આ મહત્વના 7 વાસ્તુ નિયમો